Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad

Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad, Community Center, Office: 1397, Ambali ni Pole, Raipur, Ahmedabad.

શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમ..
તા:06/09/26 - રવિવાર, ઈનામ-મેડલ વિતરણ,
તા:11/10/26 - રવિવાર રાસ ગરબા,
તા:07/02/27 - રવિવાર 27મો ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ.
27મા સમૂહલગ્નમાં નામ નોંધાવવા :8141183983/9725760853

31/07/2026

શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ અમદાવાદ.વાર્ષિક સામાન્ય સભા, મેડલ્સ-ઈનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સ્નેહમિલન...
30/07/2026

શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ અમદાવાદ.
વાર્ષિક સામાન્ય સભા, મેડલ્સ-ઈનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સ્નેહમિલન.

🙏ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ🌹🌹ગુરુજીના આશીર્વાદ  આપશ્રી ના...
29/07/2026

🙏ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ🌹
🌹ગુરુજીના આશીર્વાદ આપશ્રી ના પરિવાર ઉપર સદાય વરસતા રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના...
🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🌹!!જય સ્વામિનારાયણ!!🌹
🙏🌹🙏🌹🙏🌹🙏🌹

🌹🙏 શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ 🙏🌹✨ 27મા ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ ✨💍સોનીસમાજના લગ્નયોગ્ય યુવક-યુવતીઓ ...
25/07/2026

🌹🙏 શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ 🙏🌹
✨ 27મા ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ ✨
💍સોનીસમાજના લગ્નયોગ્ય યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક...
❤️27મા ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે.ઇચ્છુક પરિવારોને વિનંતી છે કે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લાભ લો.
📋 રજીસ્ટ્રેશન ફોર્મ સંસ્થાની ઓફિસ તેમજ તમામ હોદ્દેદારો પાસે ઉપલબ્ધ છે.
🤝 સમગ્ર સોની સમાજના આશીર્વાદ, દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગ તથા સંસ્થાની યુવા ટીમના અથાગ પરિશ્રમથી પવિત્ર સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે.
📅 મહાસુદ એકમ – રવિવાર.
📆 તા. 07/02/2027.
🕝 સમય: બપોરે 2:30 કલાકે.
📍 સ્થળ: પવિત્ર સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ.
👤 પ્રમુખશ્રી
સોની મિતેશભાઈ જયંતીલાલ રોજાસરા
📞 9924113051
👤 27મા સમૂહલગ્નોત્સવના કન્વીનરશ્રી
સોની ચિરાગભાઈ હસમુખલાલ આદેશરા
📞 9276810939
📞 વધુ માહિતી માટે:
8141183983 | 9725760853
🙏"દીકરી એ સમાજનું ગૌરવ છે... તેના સુખી દાંપત્ય જીવન માટેનો આ પવિત્ર યજ્ઞ સફળ બનાવવામાં આપનો સહકાર અને આશીર્વાદ અમૂલ્ય છે."
♥️આવો, સહભાગી બનીએ... સમાજની એકતા, સેવા અને સંસ્કારની આ ભવ્ય પરંપરાને વધુ ગૌરવશાળી બનાવીએ.

20/07/2026
🌺 શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમ.🌺 વાર્ષિક સામાન્ય સભા, મેડલ્સ-ઈનામ વિતરણ,...
09/07/2026

🌺 શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમ.
🌺 વાર્ષિક સામાન્ય સભા, મેડલ્સ-ઈનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સ્નેહમિલન.
🌺 ભવ્ય રાસગરબા #2026.
🌺 27મો ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
07/07/2026

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

05/07/2026

27મા ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ.

Address

Office: 1397, Ambali Ni Pole, Raipur
Ahmedabad
380001

Telephone

+919725760853

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share