30/05/2026
જ્યાં હોસ્પિટલ દૂર હોય, ત્યાં સેવા પહોંચવી જોઈએ.
અમારી Mobile Dispensary માત્ર દવા નથી પહોંચાડતી,
પણ સાથે લઈને આવે છે વિશ્વાસ, કાળજી અને સારું સ્વાસ્થ્ય.
કારણ કે healthcare ત્યારે જ meaningful બને,
જ્યારે તે દરેક વ્યક્તિ સુધી પહોંચે. 💙
[mobile dispensary, healthcare access, community care, rural healthcare, medical outreach, patient support, healthcare services, social impact, public health, community wellness, healthcare for all, ips initiative]