16/07/2026
આજરોજ *સમસ્ત રામાનંદી સાધુ સમાજ જામનગર* ના પ્રમુખ શ્રી નારાયણભાઈ રામાવત,શ્રીમાન ભાવેશભાઈ સાધુ પ્રમુખ શ્રી રામાનંદી સાધુ સમાજ કચ્છ તથા નારાયણ સરોવર સમિતિ કન્વીનર, શ્રી માન નિખિલભાઈ નિમાવત રાષ્ટ્રીય અઘ્યક્ષ નવનિર્માણ સેના, શ્રીમતી ચેતનાબેન નિમાવત પ્રમુખ મહિલા મંડળ સમસ્ત રામાનંદી સાધુ સમાજ જામનગર,
સર્વે મહાનુભાઓ એ મારા ક્લિનિક ની આજે મુલાકાત લાધી શ્રી રામાનંદી સાધુ સમાજ પુરષ્કાર ૨૦૨૬ તથા સરસ્વતી સન્માન સમારોહ ની નિમંત્રણ પત્રીકા આપવા ખાસ જામનગર થી પધારેલા ,તેમનું સ્વાગત કર્યું અને તેમના કાર્યને ખૂબ બિરદાવ્યું તેમની લાગણી અને કાર્ય કરવાની ધગશ ઉત્સાહ ઘણો જોવા મળ્યો છે. હનુમાનજી મહારાજ સફળતા અપાવે અને સમાજના સાચા રાહબર બની સેવામાં અગ્રેસર રહી એ સુંદર સમાજનું સુકાન શોભાવે તેમ શુભેછા પાઠવી.
સરવે નો આભાર માન્યો.
Jaysiyaram 🙏🙏
ડો અવિનાશભાઈ અગ્રાવત અમદાવાદ