The Doorbin

The Doorbin Who are we ?? We are "The Doorbin - The Group of Pakka Amdavadis". Who promotes the local cultural

On the occasion of World Heritage Day, over 50 participants joined The Doorbin’s Heritage Night Walk to explore the rich...
19/04/2026

On the occasion of World Heritage Day, over 50 participants joined The Doorbin’s Heritage Night Walk to explore the rich legacy of Ahmedabad 🌆✨

Beginning at Sidi Saiyyed Mosque and ending at Manek Chowk, the walk beautifully captured the essence of the city’s heritage, culture, and night-time charm.

Grateful for such an amazing turnout and energy throughout the journey 🙏

*વર્લ્ડ હેરિટેજ દિવસ* નિમિત્તે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં ખાસ *ધ દૂરબીન* આયોજિત કરી રહ્યું છે :*હેરિટેજ...
15/04/2026

*વર્લ્ડ હેરિટેજ દિવસ* નિમિત્તે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં ખાસ *ધ દૂરબીન* આયોજિત કરી રહ્યું છે :

*હેરિટેજ નાઈટ વૉક* ( *Heritage Night Walk* )

*તારીખ* : 18-04-2026, શનિવાર
*સમય* : રાત્રે 8:45 કલાકે
*સ્થળ* : સિદ્દી સૈયદની જાળી, લાલ દરવાજા, અમદાવાદ

*રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :
*પાર્થ શર્મા* : +91-8905184172

(*માત્ર વોટ્સઅપ પર નામ, કોન્ટેક્ટ નંબર સાથે મેસેજ કરવો*)

*અત્યંત મહત્વનું*
*હેરિટેજ નાઈટ વૉક* ફ્રી છે પરંતુ *રજીસ્ટ્રેશન* કરાવવું આવશ્યક છે

*ખાસ આપના માટે* :
1.) હેરિટેજ નાઈટ વૉક માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
2.)હેરિટેજ નાઈટ વૉક દરમિયાન ભારતીય પરંપરાને અનુસરે તેવા કપડા પહેરવા વિનંતી.
3.)હેરિટેજ નાઈટ વૉક રદ કરવાનો કે સમય બદલવાનો નિર્ણય ધ દૂરબીન પાસે રહેશે.
4.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધિન.

*અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*માઁ નર્મદાના ખોળે બ્રહ્મ મુહૂર્તમાં કુદરતના દિવ્ય આદ્યાત્મિક સાનિધ્યમાં એ...
18/03/2026

*અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*

માઁ નર્મદાના ખોળે બ્રહ્મ મુહૂર્તમાં કુદરતના દિવ્ય આદ્યાત્મિક સાનિધ્યમાં એકાકાર થવાનો અને અહમ્ ને ઓગાળીને સોહમ્ ની અનુભૂતિ કરવાનો અમૂલ્ય ભક્તિમય અવસર એટલે ...*ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*...

*બસ ઉપડવાની તારીખ* : -
*માર્ચ -2026* :: 20,21, 27,28
*એપ્રિલ 2026* :: 03,04, 10,11

*હમણાં 28મી માર્ચ, 2026 - શનિવાર માટે બુકિંગ શરુ છે*

*સમય* : રાત્રે 8.00 કલાકે
*બસ ઉપડવાનું સ્થળ* : CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ
*પહોચવાનું સ્થળ* : તિલકવાડા (નર્મદા પરિક્રમા સ્ટાર્ટીગ પોઈન્ટ)

*પરિક્રમા* : 21 કિલોમીટર | પરિક્રમાનો સમય : 6 કલાક | વય મર્યાદા – 18 થી 60 વર્ષ
*વ્યક્તિ દીઠ બસ ભાડુ* :: 899 રૂપિયા (સવારે ચા-નાસ્તો)

*વધુ વિગતો/રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :: પાર્થ શર્મા - +91-8905184172

*નિયમો અને શરતો* :
1.) યાત્રા દરમિયાન જરૂરી દવાઓ, એક ડીશ- વાટકી અને ચમચી અને ટોર્ચ સાથે લાવવી.
2.) યાત્રા દરમિયાન જરૂરી કપડા (સ્નાન કરવા માટે) સાથે લાવવા.
3.) યાત્રા દરમિયાન બોટનું ભાડું-સ્વખર્ચે ચૂકવવાનું રહેશે.
4.) યાત્રા દરમિયાન સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે.
5.) યાત્રા માટે 100% એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે, કેન્સલ કરાવશો તો 10 % રૂપિયા જ પરત મળશે.
6.) રજીસ્ટ્રેશન માટે પેમેન્ટ QR કોડ પર કરવું.
7.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધીન

*અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*માઁ નર્મદાના ખોળે બ્રહ્મ મુહૂર્તમાં કુદરતના દિવ્ય આદ્યાત્મિક સાનિધ્યમાં એ...
06/03/2026

*અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*

માઁ નર્મદાના ખોળે બ્રહ્મ મુહૂર્તમાં કુદરતના દિવ્ય આદ્યાત્મિક સાનિધ્યમાં એકાકાર થવાનો અને અહમ્ ને ઓગાળીને સોહમ્ ની અનુભૂતિ કરવાનો અમૂલ્ય ભક્તિમય અવસર એટલે ...*ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*...

*બસ ઉપડવાની તારીખ* : -
*માર્ચ -2026* :: 20,21, 27,28
*એપ્રિલ 2026* :: 03,04, 10,11

*હમણાં 20મી માર્ચ, 2026 - શુક્રવાર માટે બુકિંગ શરુ છે*

*સમય* : સાંજે 8.00 કલાકે
*બસ ઉપડવાનું સ્થળ* : CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ
*પહોચવાનું સ્થળ* : તિલકવાડા (નર્મદા પરિક્રમા સ્ટાર્ટીગ પોઈન્ટ)

*પરિક્રમા* : 21 કિલોમીટર | પરિક્રમાનો સમય : 6 કલાક | વય મર્યાદા – 18 થી 60 વર્ષ
*વ્યક્તિ દીઠ બસ ભાડુ* :: 899 રૂપિયા (સવારે ચા-નાસ્તો)

*વધુ વિગતો/રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :: પાર્થ શર્મા - +91-8905184172

*નિયમો અને શરતો* :
1.) યાત્રા દરમિયાન જરૂરી દવાઓ, એક ડીશ- વાટકી અને ચમચી અને ટોર્ચ સાથે લાવવી.
2.) યાત્રા દરમિયાન જરૂરી કપડા (સ્નાન કરવા માટે) સાથે લાવવા.
3.) યાત્રા દરમિયાન બોટનું ભાડું-સ્વખર્ચે ચૂકવવાનું રહેશે.
4.) યાત્રા દરમિયાન સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે
5.) યાત્રા માટે 100% એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે, કેન્સલ કરાવશો તો 50 % રૂપિયા પરત મળશે.
6.) રજીસ્ટ્રેશન માટે ગૂગલ ફોર્મ ભરવું આવશ્યક રહેશે અને પેમેન્ટ QR કોડ પર કરવું.
7.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધીન

615 years.One city.Countless stories.Ahmedabad didn’t just celebrate a birthday…It celebrated its identity. ❤️On the occ...
27/02/2026

615 years.
One city.
Countless stories.
Ahmedabad didn’t just celebrate a birthday…
It celebrated its identity. ❤️

On the occasion of Ahmedabad’s 615th Foundation Day,
The Doorbin proudly presented
✨ “Astitva no Utsav 2.0 – Ame Amdavadi” ✨ at the historic Kavi Dalpatram Chowk, Kalupur.

An unforgettable evening of
🎤 Poetry
🎶 Music
🏛 Heritage
❤️ City Pride

made possible with the valued support of
Amdavad Municipal Corporation
and Gujarat Sahitya Akademi, Gandhinagar.

A heartfelt thank you to our incredible partners:
🤝 Das Khaman – Tremendous Support
🍽 Maheta Chavana & Sweet Mart – Food Partner
🎨 KD Design & Studio – Design & Print Partner
📸 Shri Harshendubhai Oza – Photography & Videography
🎥 Shri Devshibhai – Media Works – Live Streaming
📱 56 Media Centre – Social Media & PR Partner
🎂 Jllwah’s Kitchen & Bakers – Cake Partner

And special thanks to all dignitaries, artists, media and citizens who joined us in celebrating the spirit of Ahmedabad.

Because being Amdavadi is not just where we live…

It’s who we are.

A memorable walk through 615 years of history 🏛️👣The 𝗠𝗮𝗻𝗲𝗸 𝘁𝗼 𝗠𝗮𝗻𝗲𝗸 -  𝗛𝗲𝗿𝗶𝘁𝗮𝗴𝗲 𝘄𝗮𝗹𝗸 𝗯𝘆 𝗧𝗵𝗲 𝗗𝗼𝗼𝗿𝗯𝗶𝗻 was successfully com...
26/02/2026

A memorable walk through 615 years of history 🏛️👣

The 𝗠𝗮𝗻𝗲𝗸 𝘁𝗼 𝗠𝗮𝗻𝗲𝗸 - 𝗛𝗲𝗿𝗶𝘁𝗮𝗴𝗲 𝘄𝗮𝗹𝗸 𝗯𝘆 𝗧𝗵𝗲 𝗗𝗼𝗼𝗿𝗯𝗶𝗻 was successfully completed on the occasion of the 615th Foundation Day of Ahmedabad.

We extend our sincere gratitude to 𝗛𝗼𝗻. 𝗠𝗮𝘆𝗼𝗿 𝗠𝗮'𝗮𝗺, 𝗦𝗵𝗿𝗶 𝗣𝗿𝗮𝘁𝗶𝗯𝗵𝗮𝗯𝗲𝗻 𝗝𝗮𝗶𝗻 for inaugurating this heritage celebration.

Thank you to all heritage lovers, participants, partners, and volunteers for making this walk truly special.

અમદાવાદ 615માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ નગરજનો સાથે મળીને ઉજવીએ આ નગરનો જન્મદિવસ.જ્યાં સમાયેલો છે વારસાનો વૈભ...
24/02/2026

અમદાવાદ 615માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ નગરજનો સાથે મળીને ઉજવીએ આ નગરનો જન્મદિવસ.

જ્યાં સમાયેલો છે વારસાનો વૈભવ, સંસ્કૃતિ અને સાહિત્યનો સમન્વય
આ પ્રસંગે ખાસ ગુજરાત સાહિત્ય અકાદમી, AMC-Amdavad Municipal Corporation ના સહયોગથી The Doorbin આયોજિત કરી રહ્યું છે :

અસ્તિત્વનો ઉત્સવ 2.0 - અમે અમદાવાદી

આ શુભ પ્રસંગે પધારવા આપ સૌને આમંત્રણ!

મળીયે!

નોંધ : કાર્યક્રમોની તમામ વિગતો પોસ્ટરમાં.

અમદાવાદ 615માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ નગરજનો સાથે મળીને ઉજવીએ આ નગરનો જન્મદિવસ.જ્યાં સમાયેલો છે વારસાનો વૈભ...
23/02/2026

અમદાવાદ 615માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ નગરજનો સાથે મળીને ઉજવીએ આ નગરનો જન્મદિવસ.

જ્યાં સમાયેલો છે વારસાનો વૈભવ, સંસ્કૃતિ અને સાહિત્યનો સમન્વય
આ પ્રસંગે ખાસ *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ* થી *ધ દૂરબીન* આયોજિત કરી રહ્યું છે :

*અસ્તિત્વનો ઉત્સવ 2.0 - અમે અમદાવાદી*

અંતર્ગત

*માણેક ટુ માણેક હેરિટેજ વૉક* (Manek To Manek - Heritage Walk)
*તારીખ* : 26-02-2026, ગુરુવાર
*સમય* : 8:30 કલાકે
*સ્થળ* : માણેક બુરજ, અમદાવાદ

*રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :
*પાર્થ શર્મા* : +91-8905184172

*અત્યંત મહત્વનું*
આ પ્રસંગે *માણેક ટુ માણેક* હેરિટેજ વૉકનો અમદાવાદના પ્રથમ નાગરિક *મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન* પ્રસ્થાન કરાવશે.

*ખાસ આપના માટે* :
1.) હેરિટેજ વૉક માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
2.)હેરિટેજ વૉક દરમિયાન પરંપરાને અનુસરે તેવા કપડા પહેરવા વિનંતી.
3.)હેરિટેજ વૉક રદ કરવાનો કે સમય બદલવાનો નિર્ણય ધ દૂરબીન પાસે રહેશે.
4.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધિન.

Architecture that listens to climate.Design that respects people.Ole is not a structure — it’s a system.🧭 Walk through t...
06/02/2026

Architecture that listens to climate.
Design that respects people.

Ole is not a structure — it’s a system.

🧭 Walk through this UNESCO-recognised urban wisdom with
👉 The Doorbin Heritage Walks
📞 +91 89051 84172

Behind every carved wooden door of Ahmedabad’s Pols,there’s a story of community, climate wisdom, and coexistence.From b...
05/02/2026

Behind every carved wooden door of Ahmedabad’s Pols,
there’s a story of community, climate wisdom, and coexistence.

From bird-feeding chabutras to social otlas,
these 400–600 year old lanes were designed for living — not just surviving.

📍 Old City Ahmedabad | UNESCO World Heritage City

🚶‍♂️ Experience it on a guided heritage walk of ahmedabad

📞 Contact The Doorbin: +91 89051 84172

Address

Ahmedabad
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when The Doorbin posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to The Doorbin:

Share