SFI Ahmedabad

SFI Ahmedabad INDEPENDENCE
DEMOCRACY
SOCIALISM
STUDY & STRUGGLE

25/07/2023

On 24th July 2023, the comrades of SFI Ahmedabad District Committee handed over the memorandum to Chief Minister and Home Minister of Gujarat demanding re-opening of physical ground at Khokhra(Ahmedabad).

તા. 24/07/2023 ના રોજ SFI અમદાવાદ જિલ્લા સમિતિના બિરાદરો દ્વારા ખોખરા(અમદાવાદ) સ્થિત મેદાનને કાર્યરત સ્થિતિમાં કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાતના મુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રીને આપવામાં આવ્યું.

02/07/2023

JULY 2
COM. ABHIMANYU
MARTYRDOM DAY

DOWN WITH COMMUNALISM

આજ રોજ SFI અમદાવાદ દ્વારા ખોખરા ખાતે આવેલ રમત - ગમતના ગ્રાઉન્ડ (ફિઝિકલ ગ્રાઉન્ડ)ના ઝડપથી સમારકામ માટે કોઓર્ડીનેશન કમિટી ...
28/06/2023

આજ રોજ SFI અમદાવાદ દ્વારા ખોખરા ખાતે આવેલ રમત - ગમતના ગ્રાઉન્ડ (ફિઝિકલ ગ્રાઉન્ડ)ના ઝડપથી સમારકામ માટે કોઓર્ડીનેશન કમિટી બનાવવામાં આવી , સાથે Sports Authority Of Gujaratના Regional Senior Coach સાથે મેદાનમાં તત્કાલ રનિંગ ટ્રેક બનાવવા અંગે વાતચીત કરવામાં આવી અને SFI દ્વારા રજૂ કરવામાં આવેલ અન્ય મુદ્દાઓના ઝડપથી નિરાકરણ કરવા માટે માંગ કરવામાં આવી જેમાં રનિંગ ટ્રેક ઝડપથી શરૂ કરવામાં આવશે તેવી સિનિયર કોચ દ્વારા ખાત્રી આપવામાં આવી.

Today, SFI Ahmedabad formed a coordination committee for the speedy repair of the sports ground (physical ground) at Khokhra, and discussed with the Regional Senior Coach of Sports Authority of Gujarat about the immediate construction of a running track in the field and other suggestions presented by SFI. A demand was made for speedy resolution of the issues with an assurance by the senior coach that the running track would be started soon.

આજ રોજ SFI અમદાવાદ દ્વારા ખોખરા ખાતે આવેલ રમત - ગમતના ગ્રાઉન્ડ (ફિઝિકલ ગ્રાઉન્ડ)ના ઝડપથી સમારકામ માટે કોઓર્ડીનેશન કમિટી ...
28/06/2023

આજ રોજ SFI અમદાવાદ દ્વારા ખોખરા ખાતે આવેલ રમત - ગમતના ગ્રાઉન્ડ (ફિઝિકલ ગ્રાઉન્ડ)ના ઝડપથી સમારકામ માટે કોઓર્ડીનેશન કમિટી બનાવવામાં આવી.

Today, SFI Ahmedabad formed a coordination committee for the speedy repair of the sports ground (physical ground) at Khokhra.
joinus

આજે SFI અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કમિટીએ થોમસ પ્રાથમિક શાળાના આચાર્યને વિદ્યાર્થીની આર્થિક તંગીના મુદ્દે મેમોરેન્ડમ આપ્યું હતુ...
28/06/2023

આજે SFI અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કમિટીએ થોમસ પ્રાથમિક શાળાના આચાર્યને વિદ્યાર્થીની આર્થિક તંગીના મુદ્દે મેમોરેન્ડમ આપ્યું હતું અને તે વિદ્યાર્થીનું એલસી કાઢ્યું હતું.

Today SFI Ahmedabad District Committee gave a memorandum to the Principal of Thomas Primary School on the issue of financial crisis of the student and took out the LC of that student.

આજ રોજ SFI અમદાવાદ જિલ્લા સમિતિ દ્વારા અમદાવાદના મેયર શ્રીને અમદાવાદમાં સરકારી શાળાઓ ખોલવા અંગે ઉપરાંત પુસ્તકાલય, રમત - ...
27/06/2023

આજ રોજ SFI અમદાવાદ જિલ્લા સમિતિ દ્વારા અમદાવાદના મેયર શ્રીને અમદાવાદમાં સરકારી શાળાઓ ખોલવા અંગે ઉપરાંત પુસ્તકાલય, રમત - ગમતના મેદાન , જિમ્નેશિયમ વગેરે મુદ્દાઓને સમાવતું માંગપત્ર રજૂ કરવામાં આવ્યું.

Today, SFI Ahmedabad District Committee presented a charter of demand letter to the Mayor of Ahmedabad regarding the opening of government schools in Ahmedabad, including libraries, sports grounds, gymnasiums etc.

25/06/2023

*અગત્યની સૂચના*

ખોખરા, અમદાવાદ ખાતે આવેલ રમત - ગમત તથા ફિઝિકલ ગ્રાઉન્ડ ઘણા સમયથી બંધ પડેલ છે જેનું તંત્ર દ્વારા સમારકામ પણ કરવામાં આવતું નથી. ગ્રાઉન્ડ તમામ સુવિધાઓ સાથે ખુલ્લું મૂકવામાં આવે તે માટે SFI દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેથી SFI દરેકને સાથે મળી આ મુશ્કેલીના નિવારણ માટે એકજૂટ થવા માટે આહ્વાન કરે છે. જે માટે પ્રાથમિક મીટીંગ રાખવામાં આવી છે તેથી મોટી સંખ્યામાં મિટિંગમાં જોડાવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે સૌને આમંત્રણ છે.

તા. ૨૮/૦૬/૨૦૨૩
સ્થળ:- ખોખરા ફિઝિકલ ગ્રાઉન્ડ, અમદાવાદ.
સમય :- સાંજે ૪:૩૦ વાગ્યે.

*અભ્યાસ અને સંઘર્ષ*

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Ahmedabad:

Share