07/10/2026
“નજર પહોંચે ત્યાં સુધી માત્ર ભક્તોની ભીડ... અને હૃદયમાં માત્ર એક જ નામ!
આ છે પ્રેમસૂરી દાદાની ૧૦મી પુણ્યતિથિનો અદ્ભુત નજારો.
દેરાસર સંકૂલમાં ઉમટેલો આ માનવ મહેરામણ સાક્ષી છે કે દાદાના આશીર્વાદ આજે પણ આપણી સાથે છે.
કમેન્ટમાં ચોક્કસ લખજો, JAY GURU PREM !”