Jay Bhole Group

Jay Bhole Group Jay Bhole Group started in the year 2006 with a petite collection of Shiv Bhakts of Shri. Neelkanth

15/02/2026
આજે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો શ્રી શક્તિ ત્રિશૂલ સ...
07/02/2026

આજે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો શ્રી શક્તિ ત્રિશૂલ સમારોહમાં ત્રિશુલિયા ઘાટ ખાતે ભાગ બનવાની દિવ્ય તક આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ।

જય ભોલે 🙏
જય અંબે 🙏

જય અંબે જય ભોલે જય ભોલે ગ્રુપ - અમદાવાદ દ્વારા માં જગદંબાના અખંડ આશીર્વાદથી એક અતિ પાવન અને દિવ્ય સેવા રૂપે મા જગદંબા ને...
03/01/2026

જય અંબે
જય ભોલે

જય ભોલે ગ્રુપ - અમદાવાદ દ્વારા માં જગદંબાના અખંડ આશીર્વાદથી એક અતિ પાવન અને દિવ્ય સેવા રૂપે મા જગદંબા ને સુવર્ણ મુકુટ ભક્તિભાવપૂર્વક અર્પણ કરેલ છે .

જય ભોલે ગ્રુપ અમદાવાદ ના સભ્યો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો આ મોકો આપવા બદલ આભાર વ્યક્ત કરે છે .

માં જગદંબા બધાજ ભક્તો નું કલ્યાણ કરે અને ભવિષ્ય માં પણ જય ભોલે ગ્રુપ -અમદાવાદ ને સેવા નો મોકો આપે એજ પ્રાર્થના 🙏 poonam

જય અંબે જય ભોલે જય ભોલે ગ્રુપ - અમદાવાદ દ્વારા માં જગદંબાના અખંડ આશીર્વાદથી એક અતિ પાવન અને દિવ્ય સેવા રૂપે મા જગદંબા ને...
03/01/2026

જય અંબે
જય ભોલે

જય ભોલે ગ્રુપ - અમદાવાદ દ્વારા માં જગદંબાના અખંડ આશીર્વાદથી એક અતિ પાવન અને દિવ્ય સેવા રૂપે મા જગદંબા ને સુવર્ણ મુકુટ ભક્તિભાવપૂર્વક અર્પણ કરેલ છે .

જય ભોલે ગ્રુપ અમદાવાદ ના સભ્યો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો આ મોકો આપવા બદલ આભાર વ્યક્ત કરે છે .

માં જગદંબા બધાજ ભક્તો નું કલ્યાણ કરે અને ભવિષ્ય માં પણ જય ભોલે ગ્રુપ -અમદાવાદ ને સેવા નો મોકો આપે એજ પ્રાર્થના 🙏

Address

Ahmedabad
380061

Alerts

Be the first to know and let us send you an email when Jay Bhole Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jay Bhole Group:

Shortcuts

Share