06/05/2026
છૂટાછેડા એ ઉકેલ નથી, સંબંધનો કાયમી અંત છે! 💔
જ્યારે એક ઘર તૂટે છે ને, ત્યારે માત્ર પતિ-પત્ની અલગ નથી થતા, પણ બાળકોનું આખું બાળપણ વેરવિખેર થઈ જાય છે. અહંકારને કારણે તૂટતા સંબંધોને બચાવવા માટે 'હું' ને છોડીને 'આપણું' વિચારવાની જરૂર છે. 🏠
જો તમારા અથવા તમારા કોઈ સ્નેહીજનના લગ્નજીવનમાં સમસ્યા હોય, તો કોર્ટના પગથિયાં ચડતા પહેલાં એકવાર 'લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશન' નો સંપર્ક જરૂર કરજો. અમે નિષ્પક્ષ મધ્યસ્થી દ્વારા આપનું ઘર ફરી વસાવવામાં મદદ કરીશું. 🤝
📞 સંપર્ક નંબર: 79842 80442,
90543 51789
📍 મુલાકાત લો: સહજાનંદ કોમ્પ્લેક્સ, બલોલનગર ચાર રસ્તા, રાણીપ, અમદાવાદ.
📢 વિનંતી: આ વીડિયોને વધુમાં વધુ શેર કરો, તમારો એક શેર કોઈનું ઘર અને કોઈનું બાળપણ બચાવી શકે છે. 🙏
#સંબંધો #પરિવાર #લગ્નજીવન #સમાધાન