Goswami Haveli - Shree Gopinathji Dipak peeth

Goswami Haveli - Shree Gopinathji Dipak peeth Shree Natvarlal Shree Shyamlal Mandir
Shree Gopinathji Dipakji ....
Birajmaan At...
Asarva Bethak
Nr New shorok mills
Asarva
Ahmedabad 16
079 22136235

“Goswami Haveli” "Shree Gopinathji Dipak peeth" - A Pustimargiya temple of Shree Natwar Prabhu & Shree Syamlalji .. Currently At Asarvabethak nr New shorok mills, Asarva , AHMEDABAD . This is one of the main temples of pustimarg in Gujarat and as well as in India. In Haveli seva - worship of Shree Natwarprabhu & Shree Shyamlalji is done according to the principles of pusti sampraday (cult) founded

by Mahaprabhuji Shree Vallabhacharyaji. Presently Goswami haveli is under the grace of H.H. Goswami 108 Shree Vrajnathji Maharaj. His elder son Shree Madhusudanlalji (Shree Tilakbava) are continuing the glorious traditions of pushtimarg...the path of grace..........

Adhik day 3 : Aarsi k Hindola at shree Asarva Bethak
21/05/2026

Adhik day 3 : Aarsi k Hindola at shree Asarva Bethak

Adhik day 2 at Shree Asarva Bethak
19/05/2026

Adhik day 2 at Shree Asarva Bethak

Adhik Day 1 : Mangla Saghan kandra Manorath17.5.26
17/05/2026

Adhik Day 1 : Mangla Saghan kandra Manorath
17.5.26

|| શ્રીનટવરપ્રભુ વિજયતે||સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષ્પીઠાધીશ્વર,શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રી...
17/05/2026

|| શ્રીનટવરપ્રભુ વિજયતે||

સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષ્પીઠાધીશ્વર,
શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રીવ્રજનાથજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર,
અધિક પુરુષોત્તમ માસ માં ભગવતપ્રિત્યર્થે નિત્ય

ગોસ્વામી શ્રીમધુસૂદનલાલજી (શ્રીતિલકબાવા) નાં શ્રીમુખે

શ્રીવલ્લભાખ્યાન સત્સંગ સત્ર
સંપૂર્ણ પુરુષોત્તમ માસ દરમ્યાન

તા: ૧૭ મે ૨૦૨૬ થી તા: ૧૫ જૂન ૨૦૨૬ સુધી

સમય: સાંજે ૦૫:૩૦ થી ૦૬:૩૦ કલાકે
મનોરથ દર્શન સમય : સાંજે ૦૬:૩૦ કલાકે

શુભ સ્થળ:
શ્રીગુંસાઈજી - શ્રીગોકુળનાથજી ની બેઠક,
અસારવા ચકલા પાસે, અસારવા, અમદાવાદ - ૩૮૦૦૧૬

સંપર્ક
સમાધાનીજી: +91-93280 55513, +91-94281 14948
સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ ને હાર્દિક આમંત્રણ

adhik purushottam maas

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષીઠાધીશ્વર,શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રીવ્...
16/05/2026

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥

સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષીઠાધીશ્વર,
શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રીવ્રજનાથજી મહારાજશ્રી ની આજ્ઞાનુસાર
મધુરાધિપતિ શ્રીનટવરલાલ-શ્રીશ્યામલાલ પ્રભુ
નાં પુરુષોત્તમ માસનાં મનોરથ

પુરુષોત્તમ માસ પ્રારંભ : તા. ૧૭-૦૫-૨૦૨૬

તા. ૧૭-૦૫-૨૦૨૬, રવિવાર, અ. જેઠ સુદ - ૧
• સઘન કંદરા — સવારે ૭:૩૦ કલાકે
• ફૂલ મંડળી — સાંજે ૬:૩૦ કલાકે

શુભ સ્થળ
શ્રીગુસાંઈજી-શ્રીગોકુલનાથજીની બેઠક,
અસારવા ચકલા પાસે, અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬

સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને હાર્દિક આમંત્રણ

14/05/2026

Shree Gopinathji Deepakji

Guruvar Darshan | 14.05.2026

30/04/2026

Shree Gopinathji Deepakji
Guruvar Darshan | 30.04.2026 | Nrusinh Jayanti

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને વધાઈ આપતા આનંદ થાય છે કે,સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથ...
29/04/2026

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥
સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને વધાઈ આપતા આનંદ થાય છે કે,
સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષીઠાધીશ્વર,
શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રીવ્રજનાથજી મહારાજશ્રી ની આજ્ઞાાનુસાર

નૃસિંહ જયંતી

• તારીખ: ૩૦-૪-૨૦૨૬, ગુરૂવાર | વૈશાખ સુદ-૧૪

પંચામૃત સ્નાન: સાંજે ૬:૩૦ કલાકે

શુભ સ્થળ:
અસારવા બેઠક
શ્રીગુંસાઈજી-શ્રીગોકુલનાથજીની બેઠક,
અસારવા ચકલા પાસે, અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬

સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને હાર્દિક આમંત્રણ

PrathamGruh Nidhi Madhuradhipati Shree NatvarPrabhu ko Paatotsav - 21.4.26Palna - KamalTalaai ManorathAt Shree Asarva Be...
22/04/2026

PrathamGruh Nidhi Madhuradhipati Shree NatvarPrabhu ko Paatotsav - 21.4.26
Palna - KamalTalaai Manorath
At Shree Asarva Bethak

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને વધાઈ આપતા આનંદ થાય છે કે,સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથ...
20/04/2026

॥ શ્રીનટવરપ્રભુર્વિજયતે ॥
સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને વધાઈ આપતા આનંદ થાય છે કે,
સ્વસ્તિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વંશાવતંસ શ્રીગોપીનાથજી જ્યોતિષીઠાધીશ્વર,
શ્રીમદ્ ગોસ્વામી ૧૦૮ શ્રીવ્રજનાથજી મહારાજશ્રી ની આજ્ઞાાનુસાર

પ્રથમ ગૃહનિધિ મધુરાધિપતિ શ્રી નટવર પ્રભુનો પાટોત્સવ
(બિરાજમાન : અસારવા બેઠક, અમદાવાદ)

તારીખ: ૨૧.૦૪.૨૦૨૬, વૈશાખ સુદ ૫, મંગળવાર

પલના - સવારે ૧૧:૩૦ કલાકે
કમલ તલાઈનો મનોરથ - સાંજે ૬:૩૦ કલાકે

શુભ સ્થળ
અસારવા બેઠક
શ્રીગુંસાઈજી-શ્રીગોકુલનાથજીની બેઠક,
અસારવા ચકલા પાસે, અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬

સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને હાર્દિક આમંત્રણ

Address

Asarva Bethak
Ahmedabad
380016

Alerts

Be the first to know and let us send you an email when Goswami Haveli - Shree Gopinathji Dipak peeth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Goswami Haveli - Shree Gopinathji Dipak peeth:

Share