Limbachiya Ter Seva Samaj Trust

Limbachiya Ter Seva Samaj Trust Limbachiya Samaj

27/01/2024

05/12/2023
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રજી મોદી સાહેબે આજે નાયી સલૂન ડ્રાઈવરની પોસ્ટ ટિકિટનું અનાવરણ કર્યું અને નાયી સમાજ પ્રત્યે...
19/09/2023

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રજી મોદી સાહેબે આજે નાયી સલૂન ડ્રાઈવરની પોસ્ટ ટિકિટનું અનાવરણ કર્યું અને નાયી સમાજ પ્રત્યે પોતાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો. આ પહેલા ક્યારેય કોઈ પક્ષ કે વડાપ્રધાને આવું સન્માન આપ્યું નથી. મોદીજીનું ઋણ સમાજ ક્યારેય નહીં ભૂલે! આ માટે મોદીજીને અભિનંદન

મા લીમ્બચના હવન તેમજ ઉજાણી નો પ્રસંગ 2023
30/03/2023

મા લીમ્બચના હવન તેમજ ઉજાણી નો પ્રસંગ 2023

04/02/2023

માનનીય સેવાભાવી સભ્ય શ્રી,

જય લિંબચ,

ચૈત્ર માસ એટલે “માં લીંબચ” ના હવન અને ઉજાણી નો મહિનો.

આપ શ્રી ને જણાવવાનું કે ઉપર જણાવેલ વિષયના અનુસંધાનમાં આવતા રવિવાર તા.05/02/2023 ના રોજ સાંજે 4=00 વાગ્યે ઢાળની પોળ, આસ્ટોડિયા ખાતે મીટિંગનું આયોજન કરેલ છે, તેથી સર્વે ટ્રસ્ટીશ્રીઓ, તેર ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણી કાર્યકરો ને નમ્ર વિનંતી કે આપ સૌ હાજર રહો. આપ સર્વે ના સાથ સહકાર થી જ હવન તેમજ ઉજાણી ના આ ભવ્ય પ્રસંગની ઉજવણી થાય છે. તો આપની હાજરીથી આપણે ઉજાણી ના દરેક કાર્ય માટેની અલગ અલગ કમિટીની રચના કરી શકીએ.

*આવેલ સૌ સભ્યના સલાહ-સુચન આવકાર્ય છે*

Address

Ahmedabad

Telephone

+919429207838

Website

Alerts

Be the first to know and let us send you an email when Limbachiya Ter Seva Samaj Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share