21/05/2026
નીચે જે વિડિયો તમને દેખાય છે તે બાવળા ચિયાડા સાકોદરા થી કોઠ અર્નેજ રોડ છે
આ વિડિયો ચિયાડા સાકોદરા વચ્ચે ડીપ માં પાણી ભરાતા હતા ત્યા આરસીસી રોડ નુ કામ લગભગ એક મહિના પેલા પૂર્ણ થઈ ગયુ છે પણ હજુ સુધી રોડ ને ખુલ્લો મુકવામાં આવ્યો નથી એક મહિના પેલા કામ પૂર્ણ હોવા છતા અહી વચ્ચે થી પથ્થર ઉપાડવામાં આવ્યા નથી. થોડાક દિવસો પહેલા અહીં એક નોકરિયાત રાતે બાઇક લઈને અથડાયા હતા વધારે વાગ્યુ નથી નોર્મલ ઇજા થઈ છે પણ સુ જ્યાં સુધી કોઈ મોટો એક્સિડેંટ થાય કોઈ મૃત્યુ પામે ત્યારે હટાવવા મા આવશે અને આવુંને આવુ રૂપાલ ગામ મા પણ છે કામ પૂર્ણ થયા ઘણા દિવસો વીતી ગયા પણ બેરીકેટ પથ્થર હટાવવા મા આવ્યા નથી
કોઈ ની જીંદગીનો સવાલ છે…
હવે તો હટાવો🙏