Sanvedana NGO

Sanvedana NGO We are Gujrat Based Registered NGO (E 8889) Who Serving Services To Homeless, Helpless, Hungry, Army

સ્નેહ અને સહાયથી બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ.💐😇
12/04/2026

સ્નેહ અને સહાયથી બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ.💐😇

સ્મિતો વહેંચવાનું સૌથી સુંદર કામ ….રમકડાં વિતરણ અભિયાન.😇🌸
11/04/2026

સ્મિતો વહેંચવાનું સૌથી સુંદર કામ ….
રમકડાં વિતરણ અભિયાન.😇🌸

સંવેદના સંસ્થા – વસ્ત્રદાન અભિયાન 👕🙏સંવેદના સંસ્થાના વસ્ત્રદાન અભિયાનમાં કુલ 45,630 દાતાશ્રીઓએ ભાગ લીધો અને 5 લાખથી વધુ ...
08/04/2026

સંવેદના સંસ્થા – વસ્ત્રદાન અભિયાન 👕🙏
સંવેદના સંસ્થાના વસ્ત્રદાન અભિયાનમાં કુલ 45,630 દાતાશ્રીઓએ ભાગ લીધો અને 5 લાખથી વધુ જોડી કપડાંનું દાન આપ્યું.સાથે 120 ટનથી વધુ કપડાં એકત્રિત કરી આ અભિયાનને ભવ્ય સફળતા મળી છે.
આ બધા કપડાંને યોગ્ય રીતે પેકિંગ અને ધુલાઈ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે 🤝
આ મહાન કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર🙌😇💐

સંવેદના સંસ્થા તરફથી બાળકોને ભોજન અપાયું 🍽️બાળકોના ચહેરા પરની ખુશી અમને આગળ વધવા પ્રેરણા આપે છે 💫😇
07/04/2026

સંવેદના સંસ્થા તરફથી બાળકોને ભોજન અપાયું 🍽️
બાળકોના ચહેરા પરની ખુશી અમને આગળ વધવા પ્રેરણા આપે છે 💫😇

જ્યાં જરૂર છે ત્યાં સંવેદના ❤️સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને રમકડાં આપીને તેમની ખુશીમાં ભાગીદાર બન્યા 🎉બાળકોના ચહે...
06/04/2026

જ્યાં જરૂર છે ત્યાં સંવેદના ❤️
સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને રમકડાં આપીને તેમની ખુશીમાં ભાગીદાર બન્યા 🎉
બાળકોના ચહેરા પરનું સ્મિત જ અમારી સૌથી મોટી કમાણી 😊


05/04/2026

છેલ્લું વર્ષ – અંતિમ તક ⏳
પ્રેમાળ યોજના એ સંવેદના અને નાગલધામ દ્રારા સંચાલિત છે.
0 થી 5 વર્ષના બાળકો માટે જ
ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે
₹2,20,000 સુધીની સહાય યોજના.
દીકરા અને દીકરી બંને માટે ઉપલબ્ધ.

માહિતી અને ફોર્મ માટે
📲 WhatsApp પર Hi મોકલો
+91 99131 26009
મર્યાદિત અરજીઓ – આજે જ સંપર્ક કરો.

સંવેદના સંસ્થાને ગવર્મેન્ટ ZED સર્ટિફિકેટ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે 🎉આ પ્રસંગે યોજાયેલ મીટિંગમાં લોકોને પ્રોજેક્ટ અંગે સં...
05/04/2026

સંવેદના સંસ્થાને ગવર્મેન્ટ ZED સર્ટિફિકેટ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે 🎉
આ પ્રસંગે યોજાયેલ મીટિંગમાં લોકોને પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી તેઓ સરકારની યોજનામાં જોડાઈ પોતાના વિકાસ માટે આ તકનો લાભ લઈ શકે.

નાની ઉંમરે મોટી શીખ સેવા અને સંસ્કાર સાથે આગળ વધતા બાળકો.😇💫
04/04/2026

નાની ઉંમરે મોટી શીખ
સેવા અને સંસ્કાર સાથે આગળ વધતા બાળકો.😇💫




🌸પ્રેરણાદાયક દાતાશ્રીઓ 💐“પ્રેમાળ યોજના 2026” હેઠળ સમાજના અનેક દાતાશ્રીઓએ આગળ આવીને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે મજબૂત આધાર આ...
16/03/2026

🌸પ્રેરણાદાયક દાતાશ્રીઓ 💐

“પ્રેમાળ યોજના 2026” હેઠળ સમાજના અનેક દાતાશ્રીઓએ આગળ આવીને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે મજબૂત આધાર આપવા સહયોગ આપ્યો છે.
આ મહાન કાર્યમાં જોડાયેલા તમામ દાતાશ્રીઓને હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.🙌
આપના સહયોગથી અનેક દીકરા-દીકરીઓના અભ્યાસના સપનાઓને નવી દિશા મળશે. 🎓🌸😇

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક સહાયની સુવર્ણ તક 🙌💐સંવેદના અને નાગલધામ સંસ્થા દ્વારા સંચાલિત પ્રેમાળ યોજના💰 સહાય ...
18/02/2026

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક સહાયની સુવર્ણ તક 🙌💐
સંવેદના અને નાગલધામ સંસ્થા દ્વારા સંચાલિત પ્રેમાળ યોજના
💰 સહાય રકમ – ₹2,20,000/-*
🎯 માત્ર 0 થી 5 વર્ષના બાળકો માટે જ
📍 માત્ર ગુજરાત રાજ્ય માટે
👨‍👩‍👧 જરૂરિયાતમંદ પરિવાર માટે
📝 મર્યાદિત ફોર્મ
🌟 2014 થી સતત સેવાકાર્ય
💖 3050+ બાળકોને સહાય મળી ચૂકી છે

ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન માટે
📲 WhatsApp No +91 99131 26009 “Hi” લખી ને મોકલો.
તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને માર્ગદર્શન પ્રાપ્ત કરો.

સંવેદના સંસ્થામાં એક વિશેષ મુલાકાત 🌸સંવેદના સંસ્થાની મુલાકાતે એવા મહાન વ્યક્તિત્વ આવ્યા કે જેને સૌ પ્રેમથી “મામા” કહીને ...
31/12/2025

સંવેદના સંસ્થામાં એક વિશેષ મુલાકાત 🌸
સંવેદના સંસ્થાની મુલાકાતે એવા મહાન વ્યક્તિત્વ આવ્યા કે જેને સૌ પ્રેમથી “મામા” કહીને ઓળખે છે આપણા પ્રિય દિલીપમામા 🙏
દિલીપમામાને આ સ્નેહસભર ઉપનામ આપનાર કોઈ અન્ય નહીં પરંતુ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ
માનનીય આનંદીબેન પટેલ છે.
દિલીપમામા હાલમાં મહિપતસિંહ ફાઉન્ડેશન, પોપટભાઈ ફાઉન્ડેશન માં ખજાનચી તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે.
મામા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શક સૂચનો અને જીવનના અમૂલ્ય વિચારો સંવેદના સંસ્થાના કાર્યને નવી દિશા અને વેગ આપનાર સાબિત થશે
મામાની ઘણી વાતો એવી છે કે જે જીવનમાં ઉતારવા જેવી છે ❤️
આ અવસરે સંવેદના પરિવાર તરફથી
રામરજકણથી દિલીપમામાનું સન્માન કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.
અમૂલ્ય સમય ફાળવીને માર્ગદર્શન આપવા બદલ
દિલીપમામાનો હૃદયપૂર્વક આભાર અને વંદન 🌺આપના આશીર્વાદ સંવેદના માટે સતત પ્રેરણારૂપ રહેશે 💫

Address

416 Silver Squre Complex , Opp. Parshwa Jewellers & Dipak School, Gangotri Circle Nikol
Ahmedabad
382350

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Alerts

Be the first to know and let us send you an email when Sanvedana NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share