Hiren Gandhi

Call Directions

Hiren Gandhi BJP - ગુજરાત પ્રદેશ યુવા મોરચા મીડિયા સહ-કન્વીનર

21/09/2026
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે આયોજિત થનાર કાર્યક્રમ અંગે વર્ચ્યુઅલ બેઠકનું ...
05/04/2026

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે આયોજિત થનાર કાર્યક્રમ અંગે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અપેક્ષિત જિલ્લા - મહાનગરના પદાધિકારીશ્રીઓને કાર્યક્રમો હેતુ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં યુવા મોરચા પ્રદેશ પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડ સહિતના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.

05/04/2026

આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાની પ્રેરણાથી સમાજમાં સતત “અંગદાન એજ મહાદાન, અંગદાન એજ જીવતદાન” જેવા પવિત્ર જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ NMOCONમાં સહભાગી બની, તમામ આયોજનકર્તાઓને હાર્દિક અભિનંદન પાઠવી બિરદાવ્યા.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી પ્રદેશ યુવા મોરચાના વિ...
04/04/2026

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી પ્રદેશ યુવા મોરચાના વિવિધ સેલના સદસ્યશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

નવનિયુક્ત સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...

Address

Vejalpur
Ahmedabad
380015

Telephone

+918200311643

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiren Gandhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share