All India Anti Corruption & Crime Preventive Council

All India Anti Corruption & Crime Preventive Council "Not A Govt.Agency" under direction to Hon.Guj.High Court Order No.: S.C.A.5555/98
Reg No.: GUJ-4422 F 4282

15/08/2025
12/06/2025

અતિ દુઃખદ અને ગંભીર.

અમદાવાદ માં એર ક્રેશ માં વિમાન સીધું જ સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માં આવેલ બી જે મેડિકલ કોલેજ ની મેસ અતુલ્યમ પર જ પડેલ છે અને ત્યારે જમવાનો સમય હોઈ ઘણા ઇન્ટર્ન ડોક્ટરો પણ આનો ભોગ બન્યાના સમાચાર આવી રહ્યા છે.

😢😢😢😢😢😢😢

મીડિયાની અવળચંડાઈ સામે અંતે ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું.ભારત સરકારના ગૃહમંત્રાલય તરફથી...ટીવી ન્યૂઝ ચેનલોએ તેમના...
10/05/2025

મીડિયાની અવળચંડાઈ સામે અંતે ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું.

ભારત સરકારના ગૃહમંત્રાલય તરફથી...

ટીવી ન્યૂઝ ચેનલોએ તેમના કાર્યક્રમોમાં એર ડિફેન્સ સાયરન વગાડવાનું બંધ કરવું જોઈએ

07/05/2025
05/04/2025

ખાવાની કોઈ પણ વસ્તુ મા જીવાત નીકળે તો તેની ફરિયાદ જિલ્લા ફૂડ વિભાગ મા ફરિયાદ કરવા માટે હેલ્પ લાઈન નંબર 18002335500, 14435
મોબાઈલ નંબર 9099013116/9099012166

Address

01, SANTA BAA Estate, ASLALI, AHMEDABAD
Ahmedabad
382427

Telephone

+918460133331

Website

Alerts

Be the first to know and let us send you an email when All India Anti Corruption & Crime Preventive Council posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share