21/08/2026
*ચાલો બેંગ્લોર!*
🌿 ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજીની ઉપસ્થિતિમાં આવો, સાથે મળીને ઉજવીએ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ —પ્રેમથી, ભક્તિથી અને આનંદથી! 🦚💙
*ગુજરાત સ્પેશિયલ જન્માષ્ટમી ઉત્સવ – ૨૦૨૬*
🌸 જન્માષ્ટમી ઉત્સવ — ૪ સપ્ટેમ્બર ૨૦૨૬
🍚 અન્નકૂટ — ૫ સપ્ટેમ્બર ૨૦૨૬
📍 સ્થળ — બેંગ્લોર આશ્રમ
✨ ગુજરાત સ્પેશિયલ એડવાન્સ મેડિટેશન પ્રોગ્રામ
📅 ૩ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬
🔗 Registration: https://aolic.org/3509
✨ ગુજરાત સ્પેશિયલ ટીચર્સ એડવાન્સ મેડિટેશન પ્રોગ્રામ
📅 ૩ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬
🔗 Registration: https://aolic.org/3510
📲 *આ રીલ શેર કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે બેંગ્લોર આવવા આજે જ રજિસ્ટર કરો*
💙🦚🙏