08/11/2025
રામી માળી મરણ વાલુકડ જીજી સ્વ .રતી ભાઈ બેચર ભાઈ ડોડીયા ના મોટા દીકરા હિંમતભાઇ રતિભાઇ ડોડીયા (ઉં.વ.70) નું દુ:ખદ અવસાન થયેલ છે. તે સ્વ.વિશાલ ભાઈ તથા મયુરભાઇ તથા હિરલબેન ગિરીશકુમાર કનાડાના પિતા થાય .રમણીકભાઇ, સ્વ.જયસુખભાઇ તથા સુરેશભાઇ ના મોટા ભાઈ પદમા બેન જેન્તી ભાઈ બારડ તથા ગીતા બેન અશોક કુમાર બગદાણીયા થાય તથા .કિશોરભાઈ તથા શૈલેષભાઇ ગણપતભાઇ મકવાણાના બનેવી થાય તેમની અંતિમ વિધિ તા:8-11-2025 (શનિવાર) સવારે 9.00 કલાકે તેમના નિવાસ સ્થાનેથી રાખેલ છે.
મયુરભાઇ:- 9601767123