Shree Zalawad Gujarati Kansara Gnati Ahmedabad

Shree Zalawad Gujarati Kansara Gnati Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Zalawad Gujarati Kansara Gnati Ahmedabad, Community Center, Ahmedabad.


Kansara Community who lives in Ahmedabad, Gandhinagar, Sanand, Mahemdavad coming from or belongs to Zalawad / Saurashtra Region..
ઝાલાવાડના વતની અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, મહેમદાવાદ રહેનાર કંસારા વ્યક્તિ અને પરિવારની સંસ્થા.

07/02/2026

08/01/2026

સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઝાંખી

07/01/2026

બે પેઢી એક જોડાણ - પંચવ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઝાંખી

06/01/2026

अन्ना डांस ..Anna Dance - પંચવ કાર્યક્રમ ની ઝાંખી કેવું લાગ્યું આપને આ પર્ફોમન્સ ?

05/01/2026

Retro Walk - પંચવ ૨૦૨૫

શ્રી ગુણવંતભાઈ ખાખી ને તારીખ ૭/૧૨/૨૦૨૫ ના રોજ મુંબઈ મહામંડળ તરફથી “જ્ઞાતિ ગૌરવ” નું બિરુદ આપીને નવાજવામાં આવેલ જે આપણી ઝ...
24/12/2025

શ્રી ગુણવંતભાઈ ખાખી ને તારીખ ૭/૧૨/૨૦૨૫ ના રોજ મુંબઈ મહામંડળ તરફથી “જ્ઞાતિ ગૌરવ” નું બિરુદ આપીને નવાજવામાં આવેલ જે આપણી ઝાલાવાડ જ્ઞાતિ માટે ગૌરવની વાત છે.
સમગ્ર ઝાલાવાડ ગુજરાતી કંસારા જ્ઞાતિ અને કારોબારી તરફથી તેમને હાર્દિક અભિનંદન 💐🎉👏

ઝાલાવાડ ગુજરાતી કંસારા મહિલા મંડળ, અમદાવાદ તેજસ્વી પ્રતિભા સન્માન: ગૂગલ ફોર્મ ડેમો ઝાલાવાડ ગુજરાતી કંસારા મહિલા મંડળના ત...
15/12/2025

ઝાલાવાડ ગુજરાતી કંસારા મહિલા મંડળ, અમદાવાદ

તેજસ્વી પ્રતિભા સન્માન: ગૂગલ ફોર્મ ડેમો
ઝાલાવાડ ગુજરાતી કંસારા મહિલા મંડળના તારીખ ૧૪ ડિસેમ્બરના ગેટ ટુ ગેધરમાં આપણા જ્ઞાતિના વિદ્યાર્થી અને એમને મેળવેલ સિદ્ધિઓ માટેની નોંધણી માટે ગૂગલ ફોર્મ ભરવા માટેનો લાઈવ ડેમો મિહિરભાઈએ આપેલ જેમાં ત્યા હાજર દરેક બહેનોએ જાતે એમના મોબાઈલમાં ઓનલાઈન ગુગલ ફોર્મ ભરેલ અને એમના પ્રશ્નો અને ક્વેરી ના જવાબ આપેલ અને આ પ્રોસેસ વિશે બધાએ હકારાત્મક પ્રતિભાવ આપી પોતાના પરિવાર અને અન્ય જ્ઞાતિજનોને ૨૫ ડિસેમ્બર ( છેલ્લી તારીખ) પહેલા સબમિટ કરવા અને કરાવવા સહકાર આપવાનું કહેલ.
આ માટે મહિલા મંડળ ના પ્રમુખ કીર્તિબેન, હિરલબેન (ઉપપ્રમુખ), પાયલબેન (મંત્રી), હેતલબેન (ખજાનચી) નો ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🏻.
-મિહિર કંસારા

દરેક જ્ઞાતિજનને નમ્ર વિનંતી કે આપ સર્વે આ ગુગલ ફોર્મ:

૨૫ ડિસેમ્બર પહેલાં (સુગમ્ય આયોજન અને સન્માન માટે આ તારીખ છેલ્લી રાખેલ છે)
સબમિટ કરી અને કરાવવી સહકાર આપવા વિનંતી 🙏🏻

બળવંતભાઈ જે કંસારા એ તાજેતરમાં ગાંધીનગર ખાતે રમાએલ 1st ગુજરાત  ચેમ્પિયનશિપ 2025 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.  શ્રી ...
02/12/2025

બળવંતભાઈ જે કંસારા એ તાજેતરમાં ગાંધીનગર ખાતે રમાએલ 1st ગુજરાત ચેમ્પિયનશિપ 2025 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શ્રી ઝાલાવાડ ગુજરાતી કંસારા જ્ઞાતિ, અમદાવાદ તરફથી શ્રી બળવંતભાઈ ને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને સમગ્ર ગુજરાત ૨૦૨૫ ની ચેમ્પિયનશિપ માં તેમણે ઝળહળતી સફળતા મળે તેવી શુભેરછા.

Congratulations 👏 Jaydeep Kansara on Completed BRM 600 Finally.. you are now S.R. A “ *Super Randonneur* “ is a cyclist ...
01/12/2025

Congratulations 👏 Jaydeep Kansara on
Completed BRM 600

Finally.. you are now S.R.

A “ *Super Randonneur* “ is a cyclist who has completed a series of four long-distance rides—200km, 300km, 400km, and 600km—within a single calendar year. These rides, known as “brevets” or BRMs (Brevet Randonneur Mondiaux), are timed endurance challenges, not races, and require participants to complete them within specific time limits

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Shree Zalawad Gujarati Kansara Gnati Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Zalawad Gujarati Kansara Gnati Ahmedabad:

Share