09/10/2025
જૂની વસ્તુઓમાં છુપાયેલી છે નવી ખુશીઓ.
તમારું નાનું દાન, અન્યના તેમજ તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. આ સ્મિત જ સાચું દાન છે.
સાથે, માત્ર વસ્તુઓ નહીં, ખુશીઓ દાન કરીએ.
વધુ માહિતી માટે 📞 સંપર્ક કરો: +91 70167 14970