21/07/2026
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ)ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🌹🙏
આપનું સાદગીભર્યું વ્યક્તિત્વ, નિર્ભય નેતૃત્વ, જનસેવાની ભાવના અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું નોંધપાત્ર યોગદાન પ્રેરણારૂપ છે.
પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત જનસેવાની શક્તિ આપે તેવી હાર્દિક પ્રાર્થના.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, બાપુ! 💐
– હરેશ શાહ