25/09/2024
*જય ભીમ સાથીઓ*
આજ જે પાર્વતી નગર સોસાયટી માં જે ખોટી રિતે દસ્તાવેજ વાળા મકાન તોડી પડવાની નોટિસ મળેલ તેના સંદર્ભ માં આજે *amc કોર્પોરેશન દક્ષિણ ઝોન* ખાતે મજબૂત હલ્લા બોલ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તેના સ્થાનિક રહીશો જોડાયા અને
*Dy. કમિશનર પરમાર* સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અમે સાથે જુના નકશા અનુસાર તપાસ કરવામાં આવે તે બાબત પણ તેમને જણાવવા માં આવી.
*સુભાષ તપોધન - Rdam પ્રમુખ*
*લાંભા વોર્ડ.