Bharat Vikas Parishad- Bapunagar

Bharat Vikas Parishad- Bapunagar Working with principles of સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ --- स्वस्थ समर्थ संस्कारित- भारत

25/05/2026

13/05/2026
12/05/2025

સંપર્ક * સહયોગ * સંસ્કાર * સેવા * સમર્પણ

*ભારત વિકાસ પરીષદ -બાપુનગર* શાખા દ્વારા બનાવેલ *ચોપડા* આવી ગયા છે. ચોપડાનાં ભાવ રાહત દરે એક ડઝનનાં રુપીયા ૨૩૦.૦૦ રાખેલ છે (ફુલ સ્કેપ ૧૪૮ પેઇજ)

*ચોપડા મેળવવાનું સ્થળ*

૧. *મોડર્ન ગેસ સર્વિસ*, દુકાન નં. ૧૦, સર્વોદય સોસાયટી, ઇન્ડીયા કોલોની રોડ, બાપુનગર (જયુર ભાઇલાલભાઇ કોટડીયા ૯૮૯૮૬૧૭૪૯૦)

૨. એચ/૨૦૩, પ્રથમ રેસીડેન્સી, રાજધાની બંગલોની સામે, ઇતિહાસ રેસીડેન્સીની બાજુમાં, નીકોલ *(અતુલ ચતુરભાઇ ઘાડીયા*, એડવોકેટ અને નોટરી ૯૪૨૬૧૭૨૬૨૩)

૩. ૧૧૮, હરિઓમ ચેમ્બર્સ, હવેલીની સામે, એપ્રોચ પાસે, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર *(હિંમતભાઇ સોજિત્રા*, એલ.આઇ.સી. ૯૨૭૬૮૧૯૨૧૦)

૪. હે બેબી જીયાણા હાઉસ, ૧૨,૧૩, પ્રતિક ટેનામેન્ટ, કર્મભૂમિ સોસાયટીની સામે, ગોપાલ ચોક, નરોડા *(કમલેશભાઈ કકાણી*, ૯૯૦૪૪૫૫૮૧૦)

_____________________________
*ભારત વિકાસ પરિષદ- બાપુનગર*

સ્વસ્થ- સમર્થ- સંસ્કારિત ભારત

*નોંધ*:
ચોપડા વહેલા તે પહેલાના ઘોરણે આપવામાં આવશે.
ચોપડા લેવા આવો ત્યારે *થેલી* અને *છુટા રુપિયા* સાથે લઈને આવવું.

Address

Ahmedabad
380024

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919426172623

Alerts

Be the first to know and let us send you an email when Bharat Vikas Parishad- Bapunagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharat Vikas Parishad- Bapunagar:

Share