Shri Opera Jain Yuvak Mandal

Shri Opera Jain Yuvak Mandal સેવા..સંપ..સમર્પણ...

10/11/2024
25/07/2024

પ્રણામ

શ્રી મંડળના ૨પ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે આજે બાપજી મ.સા. ના શણગાર અને આરતી તથા સમાધિમંદી ર ની ૧ ઈંટનો લાભ લીધો.
તે બદલ સર્વે કાર્યકરો ની અનુમોદના
પ્રણામ

12/05/2024
જીવદયા સુકૃત મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે આજે તા ૧૨/૫/૨૪ રવિવાર ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિ...
12/05/2024

જીવદયા સુકૃત
મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે
આજે તા ૧૨/૫/૨૪ રવિવાર ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિત્રો અને દાનવીર દાતાઓ સાથથી શ્રી લિન્ચ પાંજરાપોળ - મેહસાણા ખાતે કરેલ છે . ત્યાં ૧૫૭૦ થી વધુ નાના મોટા જીવ હાલ આશ્રીત છે . સુકુ-લીલુ ઘાસ અને ૫૪ ૭૧૧/- રૂ. થી વધુ નું સુકૃત કરેલ છે . શ્રી ઓપેરા જૈન યુવક મંડળ સર્વે કાયઁકરો અને દાતાઓની અનુમોદના કરે છે . 🙏🙏🙏

જીવદયા સુકૃત મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે આજે તા ૨૮/૪/૨૪ ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિત્રો અન...
29/04/2024

જીવદયા સુકૃત
મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે
આજે તા ૨૮/૪/૨૪ ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિત્રો અને દાનવીર દાતાઓ સાથથી શ્રી બેચરાજી પાંજરાપોળ સંસ્થા - મેહસાણા ખાતે કરેલ છે . ત્યાં ૩૬૦ થી વધુ નાના મોટા જીવ હાલ આશ્રીત છે . સુકુ-લીલુ ઘાસ અને ૩૬૦ ૩૬ /- રૂ. થી વધુ નું સુકૃત કરેલ છે . શ્રી ઓપેરા જૈન યુવક મંડળ સર્વે કાયઁકરો અને દાતાઓની અનુમોદના કરે છે . 🙏🙏🙏

જીવદયા સુકૃત મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે આજે તા ૩૧/૩/૨૪ ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિત્રો અન...
31/03/2024

જીવદયા સુકૃત
મંડળ ની ૨૫ માં વર્ષ ની ઉજવણી નિમિત્તે
આજે તા ૩૧/૩/૨૪ ના રોજ જીવદયાનું કાયઁ દેવ - ગુરુના આશીવાઁદ , મિત્રો અને દાનવીર દાતાઓ સાથથી શ્રી કડી પાંજરાપોળ - કડી ખાતે કરેલ છે . ત્યાં ૧૧૫૦ થી વધુ નાના મોટા જીવ હાલ આશ્રીત છે . સુકુ-લીલુ ઘાસ , ગોળ અને ૫૬૦૦૦ /- રૂ. થી વધુ નું સુકૃત કરેલ છે . શ્રી ઓપેરા જૈન યુવક મંડળ સર્વે કાયઁકરો અને દાતાઓની અનુમોદના કરે છે . 🙏🙏🙏

We are celebrating 25 years of our Shri Opera Jain Yuvak Mandal, On this occation, we had Visited "Shree Danev Foundatio...
25/03/2024

We are celebrating 25 years of our Shri Opera Jain Yuvak Mandal, On this occation, we had Visited "Shree Danev Foundation" which is doing excellent medical work for injured Birds & Animals @ Pirana Road, Ahmedabad.. We were Glad to visit & Contribute our small Donation to them.. This Hospital has full of latest Facilities for medical Treatment as well as for opeeation for all type of injuries of Birds and animals... Purviben and her Team is very dedicated to this work...🙏🙏🙏

Address

Ahmedabad
380007

Telephone

+917046804941

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Opera Jain Yuvak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Opera Jain Yuvak Mandal:

Share