Akhil Bhartiya Safai majdur Sangh Gujarat

Akhil Bhartiya Safai majdur Sangh Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akhil Bhartiya Safai majdur Sangh Gujarat, Labor Union, Ahmedabad.

13/12/2025
प्रेम और भाईचारे का संदेश देने वाले पर्व क्रिसमस की हार्दिक शुभकामनाएं।
25/12/2024

प्रेम और भाईचारे का संदेश देने वाले पर्व क्रिसमस की हार्दिक शुभकामनाएं।

ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ પરિષદની કારોબારી બેઠકઆથી અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ટ્રેડ યુનિયનના ગુજરાત પ્રદેશના તમામ પદાઅધિકા...
06/07/2024

ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ પરિષદની કારોબારી બેઠક
આથી અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ટ્રેડ યુનિયનના ગુજરાત પ્રદેશના તમામ પદાઅધિકારીઓ જિલ્લાના પ્રમુખ મહામંત્રી તથા નગરપાલિકા શાખા પ્રમુખ અને મહામંત્રીશ્રીઓને જણાવવાનું કે ગુજરાત પ્રદેશ કારોબારીની મીટીંગ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ટ્રેડ યુનિયન ના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી વિશાલભાઈ ગોહેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે, આ મીટીંગ નું સ્થળ તારીખ તથા એજન્ડા નીચે મુજબ રહેશે આ મીટીંગ ખૂબ અગત્યની હોય જેથી ગુજરાત પ્રદેશના તમામ પદાધિકારીઓ તથા જિલ્લા અને શાખાઓના પ્રમુખશ્રીઓના તથા મહામંત્રીશ્રી ઓના ખાસ ઉપસ્થિત રહેવું

મીટીંગ ની તારીખ: 13/07/24

સમય: 09:30 વાગે સવારે

સ્થળ: સર્કીટ હાઉસ કોન્ફરન્સ હોલ વડોદરા

શ્રી ઘનશ્યામભાઇ સોલંકી
મહાસચિવ ગુજરાત પ્રદેશ
અ. ભા. સ. મ. સંઘ ગુજરાત

અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ (ABSMS) ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રીઓ સાથે પરામર્શ કર્યા બાદ જુનાગઢ મહાનગર ની ટીમ ના હોદ્દેદાર...
17/08/2023

અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ (ABSMS)
ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રીઓ સાથે પરામર્શ કર્યા બાદ જુનાગઢ મહાનગર ની ટીમ ના હોદ્દેદારો ની નિમણૂંક નીચે મુજબ કરવામાં આવે છે. આશા રાખુ છુ કે આપ સૌવ જુનાગઢ મા અને ગુજરાત માં અખિલ ભારતીય સફાઇ મજદુર સંધ દ્વારા સફાઇ કામદાર ના પ્રાણ પ્રશ્નનો ને લઇ ન્યાય અપાવવા અને આખા ગુજરાત માં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ નો અવાજ બુલંદ કરશો, સૌવ હોદ્દેદારશ્રીઓ એ પોતાની જવાબદારી નિષ્ઠાવાન તરીકે નિભાવશો તેમજ નિમણૂંક થયેલ બધા જ હોદ્દેદારો ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આપણે સૌને તક મળી છે કે આપણે સમાજની અને સફાઈ યોદ્ધા ની મદદ કરી શકીએ.

વિશાલ વસંતભાઈ ગોહેલ
એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટે)
અધ્યક્ષ
ગુજરાત પ્રદેશ
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ

Address

Ahmedabad
380051

Telephone

+917777955399

Website

Alerts

Be the first to know and let us send you an email when Akhil Bhartiya Safai majdur Sangh Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akhil Bhartiya Safai majdur Sangh Gujarat:

Share

Category