Jaymadi Shrinidhi Foundation Trust

Jaymadi Shrinidhi Foundation Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jaymadi Shrinidhi Foundation Trust, Nonprofit Organization, CTM, Ahmedabad.

18/01/2026
તા:-18/01/2026=રવિવાર ના પાવન અને પવીત્ર અમાવસ ના દિવસે જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા નરોડા મંદબુધ્ધી મહીલા આક્ષમ મા ...
18/01/2026

તા:-18/01/2026=રવિવાર ના પાવન અને પવીત્ર અમાવસ ના દિવસે જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા નરોડા મંદબુધ્ધી મહીલા આક્ષમ મા આજરોજ જમણવાર રાખેલ એમા ટ્રસ્ટના સભ્યો બિન્દુબેન ક્ષત્રીય હિમાનશુ જૈન હરેશભાઈ હિરેનભાઈ અશોકભાઈ શકપાલ પ્રીયંકાબેન પટેલ..જયમાડી..પંકજભાઈ સર્વે સાથે રહી ખુબજ ઉત્સાહપુર્વક દરેકને જમાડ્યા ખુબજ આનંદ આવીગયો...જયમાડી..💐👏👏👏

*_🙏🏻🌹જયમાડી..તા:-14/01/2026=બુધવાર ના પાવન મકરસંક્રારીત ના પવિત્ર દિવસે મણીનગર રામબાગ પોલીસ સ્ટેશન પાસે બે દિવસ પક્ષીબચા...
15/01/2026

*_🙏🏻🌹જયમાડી..તા:-14/01/2026=બુધવાર ના પાવન મકરસંક્રારીત ના પવિત્ર દિવસે મણીનગર રામબાગ પોલીસ સ્ટેશન પાસે બે દિવસ પક્ષીબચાવો માટે સેવા કેમ્પ નુ આયોજન રાખેલ હોવાથી જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના સભ્યો અને કરૂણા અભીયાન સાથીયા ચેરીટેબટ ટ્રસ્ટ ના સભ્યો સાથે રહી પક્ષીબચાવો અભીયાન કેમ્પ રાખેલ ખુબજ શુન્દર અને શુસોભીત આયોજન સર્વે નો સાથ સહકારથી કાર્ય ને સફળ બને એ હેતુથી સર્વે સભ્યો નો આભાર જયમાડી.._*💐👏🏻👏🏻👏🏻

Address

CTM
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Jaymadi Shrinidhi Foundation Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaymadi Shrinidhi Foundation Trust:

Share