14/10/2025
Green Friendship - પ્રેમ, પ્રકૃતિ અને પરોપકારનો ઉત્સવ.” - Ahmedabad Plant Exchange Bakul Talks
https://youtu.be/q4s20sXfJTk?si=3deGLdTvpc30dHc_
Ahmedabad Plant Exchange Group છેલ્લા 5 વર્ષથી એક અનોખી હરિત પહેલ ચલાવી રહ્યો છે,
જ્યાં લોકો nursery માં ખર્ચ કરતા બદલે એકબીજા સાથે plants donate, swap અને exchange કરે છે.
આ જૂથના સભ્યો છોડ સાથે સંબંધ બનાવે છે, અનુભવ વહેંચે છે અને
‘Green Friendship’ દ્વારા હરિયાળ Ahmedabadનું સ્વપ્ન સાકાર કરે છે. 🌿
👉 જો તમે પણ Nature Lover છો અને હરિયાળી ફેલાવવા ઈચ્છો છો,
તો આ movement નો ભાગ બનો — Share Plants, Grow Happiness.! 🌱
Shailya Shah
M: 8469822365
Ahmedabad Plant Exchange Group છેલ્લા 5 વર્ષથી એક અનોખી હરિત પહેલ ચલાવી રહ્યો છે,જ્યાં લોકો nursery માં ખર્ચ કરતા બદલે એકબીજા સાથે plants donate, swap અ...