Women's Network Charitable Trust

Call Directions Website Contact the organization

Women's Network Charitable Trust "Women are the real architects of society."

Where style meets celebration, Timeless elegance  At ' Women's Network Charitable Trust  ' Exhibition -2026 ,  Nikol's m...
06/08/2026

Where style meets celebration,
Timeless elegance
At ' Women's Network Charitable Trust ' Exhibition -2026 ,
Nikol's most awaited luxury shopping experience ,
Celebrate the season in style & unique way as you are,
Because every celebration deserve something extraordinary.

Explore a curated collections of designers fashion, Handmade items,,jewellery, rakhi,elegant homedecore,,Navratri collections ,
Handmade herbal products,Western wea & many more fashion & lifestyle products..
All under one roof.

19/07/2026
Wnct ગ્રુપ દ્વારા મેમ્બર્સ માટે  સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેમ્બર્સ ના ધોરણ 10 અને 12 ના બાળકો ને સન્માન ...
19/07/2026

Wnct ગ્રુપ દ્વારા મેમ્બર્સ માટે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેમ્બર્સ ના ધોરણ 10 અને 12 ના બાળકો ને સન્માન સાથે પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ રાખવામાં આવ્યું હતું તેમજ તારીખ 14,15 અને 16 August-26 દરમ્યાન આયોજિત exhibition માટે મેમ્બર્સ ને સ્ટોલ ની ફાળવણી કરવામાં આવી.

🌸 આભાર વ્યક્ત 🌸વુમન્સ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તા. ૨ જૂન, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ યોજાયેલ સેલ્ફ મેકઅપ અને બેઝ...
03/06/2026

🌸 આભાર વ્યક્ત 🌸

વુમન્સ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તા. ૨ જૂન, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ યોજાયેલ સેલ્ફ મેકઅપ અને બેઝિક મેકઅપ ટ્રેનિંગ કાર્યક્રમમાં અનેક બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ટ્રેનિંગ દરમિયાન બહેનોએ ઓછી અને સસ્તી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પણ લાંબા સમય સુધી ટકી રહે તેવો આકર્ષક સેલ્ફ મેકઅપ કેવી રીતે કરી શકાય તેની ઉપયોગી માહિતી અને તાલીમ પ્રાપ્ત કરી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલ તમામ બહેનોનો વુમન્સ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આપનો સહકાર અને ઉત્સાહ ભવિષ્યમાં પણ અમને આવા ઉપયોગી કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા આપશે.

🙏 ધન્યવાદ 🙏

વુમન્સ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ

*વુમન નેટવર્ક ચેરીટેબલ ટ્રસ્ટ* ​✨ મહિલાઓ માટે ખાસ: ખુદને આપો એક નવો લુક! ✨​શું તમે રોજિંદા જીવનમાં કે નાના-મોટા પ્રસંગોમ...
01/06/2026

*વુમન નેટવર્ક ચેરીટેબલ ટ્રસ્ટ*
​✨ મહિલાઓ માટે ખાસ: ખુદને આપો એક નવો લુક! ✨
​શું તમે રોજિંદા જીવનમાં કે નાના-મોટા પ્રસંગોમાં જાતે જ સુંદર મેકઅપ કરતા શીખવા માંગો છો? તો આ સેમિનાર ખાસ તમારા માટે જ છે!
​' *વુમન નેટવર્ક ચેરીટેબલ ટ્રસ્ટ'* દ્વારા આયોજિત ખાસ મેકઅપ સેમિનાર! 💄✨
​આ સેમિનારમાં તમને જાણવા મળશે:
​💁‍♀️ બેઝિક મેકઅપ: રોજિંદા અને પ્રસંગોપાત લુક માટે બેઝિક મેકઅપ કરવાની સાચી રીત.
​✨ ફેસ હાઈલાઈટિંગ: ચહેરાને ગ્લોઈંગ કેવી રીતે બનાવવો.
​👰 બ્રાઈડલ મેકઅપની માહિતી: દુલ્હન સિંગાર વિશેની અવનવી અને બેઝિક માહિતી.
​🌟 HD અને એરબ્રશ મેકઅપ: આ બંને વચ્ચે શું તફાવત (Difference) હોય છે તેની રસપ્રદ જાણકારી.
​🧴 સ્કિન કેર (Skin Care): મેકઅપ પહેલાં અને પછી ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી.
​❓ મૂંઝવણોનું સમાધાન: મેકઅપને લગતા તમારા મનમાં મૂંઝવતા સવાલોના લાઈવ જવાબો!
​સ્ત્રી સિંગારની આ અદ્ભુત માહિતી મેળવવા અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે આ સેમિનારમાં ચોક્કસ પધારો! 🌸
*સર્ટીફીકેટ પણ મળશે* .
*તારીખ* :-2 જૂન મંગળવાર
*સમય* :-2 થી 3
*સ્થળ* : પટેલવાડી ,બાપુનગર
*રજીસ્ટ્રેશન ફી* :- 50/-રૂપિયા *મો .નં. :-9662192890, 9825849858

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તેમજ હોળી સેલિબ્રેશન મા જોડાવા આજે જ તમારો અને તમારા મિત્રોનો પાસ ઉપરના એડ્રેસ થી મેળવવ...
04/03/2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તેમજ હોળી સેલિબ્રેશન મા જોડાવા આજે જ તમારો અને તમારા મિત્રોનો પાસ ઉપરના એડ્રેસ થી મેળવવું મેળવો.... ફક્ત મહિલાઓ માટે જ...... તો ચાલો આવો છો ને???

Wishing you a festival filled with🎨 Bright colors😊 Endless happiness💖 Love & positivity🌈 New beginningsMay this Holi bri...
04/03/2026

Wishing you a festival filled with

🎨 Bright colors
😊 Endless happiness
💖 Love & positivity
🌈 New beginnings

May this Holi bring success, prosperity, and joy to you and your family!
Have a safe and colorful celebration! 🎉🌼
Let's celebrate Holi festival with woman's network charitable trust

Address

Ahmedabad
382345

Alerts

Be the first to know and let us send you an email when Women's Network Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Women's Network Charitable Trust:

Shortcuts

Share