07/03/2025
7/3/2025 ના રોજ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન ના બાળ જીવદયા સિપાહી આરૂષ, નું ધ્યાન એક સાથે બે આ ઘાયલ પીડિત કબુતર પર પડ્યું એને તેમના પિતા શ્રી પ્રતિક ભાઈ ને તરત જ જાણ કરી અને પ્રતિક ભાઈ એ જાણ થતા તુરંત જ બંને કબૂતર ને બાસ્કેટ માં લઈ સેફટી માં રાખ્યા ને ત્યાર બાદ પાણી પીવડાવ્યું પણ આંખ કદાચ દેખાતું નહોતું કબુતર ને માટે ત્યાર બાદ દાનેવ હોસ્પિટલ માં એડમિટ કરાવ્યા, આભાર પ્રતિક ભાઈ આભાર આરૂષ આપે જીવદયા નું ઉત્કૃષ્ટ કાર્ય કરી ને ઉચ્ચ કોટી ના પુણ્યનુબંધ પુણ્ય બાંધ્યું છે આશીર્વાદ 🙌
શ્રી મણિભદ્ર દાદા ની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર રહેશે , જય જીવદયા 🙏