22/06/2026
મારું નામ સિરાજ ખલીફા છે જે Khalifa Samaj Gujarat , Siraj Khalifa, Aakin Charitable Trust આકીન ચેરીટેબલ ટ્રસ્ટ, Aakin Charitable Trust Aakin Trust Ahmedabad Siraj Khalifa Mr. Siraj Khalifa જેવા અલગ અલગ ફેસબુક પેજ પર જોડાઈને પરિચયમાં આવ્યા હશો.
હું એવું વિચારું છું કે ઘણા લોકો મને જાણે છે, પછી ભલે આપણે કોઈપણ જગ્યાએ ભેગા થયા હોઈએ, એમાંથી કોઈ મને પસંદ કરતું હશે અને કોઈ નહીં પણ કરતું હોય(સ્વાભાવિક છે). પરંતુ જો તમે મારા ફેસબુક પર છો, તો હું એવું માનું છું કે તમે મને પસંદ કરો છો.
મને એ જોવાનું ગમશે કે શું આપણે હજી પણ ફક્ત Likes અને GIF કરતાં વધુ સાથે વાતચીત કરી શકીએ અને ખરેખર એકબીજાને કંઈક લખી શકીએ. એટલે મેં એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે જેનું નામ કંઈક આવું છે
“મધુર માણસ સાથેની મુલાકાત”. અને નવું ઉમેરીને કહું તો ફેસબુક ની દુનિયા માં "ફેકટલુક" ની શોધ.
વિચાર એવો છે એ ચેક કરવાનું કે કોણ ફોટો વગરની પોસ્ટ વાંચે છે, આપણે ટેકનોલોજીમાં એટલા ડૂબી ગયા છીએ કે સૌથી મહત્વની વસ્તુ ભૂલી ગયા છીએ : "સારી મિત્રતા."
જો કોઈ પણ આ પોસ્ટ નહીં પણ વાંચે તો પણ એ એક સામાજિક પ્રયોગ હશે.પરંતુ તમે જો છેક સુધી વાંચી તો હું આપણા વિશે એક શબ્દ સાથેની કોમેન્ટ તમારા તરફથી ઇચ્છું છું. ઉદાહરણ તરીકે કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પળ કે કંઈ પણ જે તમને સંબંધિત હોય અથવા મને એના દ્વારા ઓળખતા હોવ. અને પછી....
આ ફકરાને કોપી કરો, તમારી ટાઈમલાઈન પર પેસ્ટ કરો, ( શેર કરતા નહીં ) અને હું તમારી ટાઈમલાઈન પર જઈશ અને અને એક શબ્દ/શબ્દો લખીશ કે જેનાથી હું તમને ઓળખતો હોઈશ.
જો તમારી પાસે આ ફકરાને કોપી કરવાનો સમય ન હોય તો મહેરબાની કરીને તમે કોઈ કોમેન્ટ પણ લખતા નહીં, કેમ કે તે આ પ્રયોગ ના નિયમને ભંગ કરશે.
મારું નામ બદલો અને તમારું લખો.
ચાલો જોઈએ કે Facebook પર આ પોસ્ટને કોણ વાંચવાનો અને એ મુજબ જવાબ આપવાનો સમય કાઢે છે !!?
હું તમારા જવાબની રાહ જોવું છું❤
Comment Box માં જવાબ આપવાનું ભૂલતાં નહીં...