Adhyani Foundation

Adhyani Foundation પર્યાવરણ, આરોગ્ય, માનવતા સંબંધી કાર્યો..

કૂતરાંઓને લોકો ખૂબજ પ્રેમ થી બિસ્કીટ ખવડાવે છે.એમની ભૂખ શાંત થાય એ હિસાબે સારી વસ્તુ છે પણ આના કારણે એમને કૃમિ વગેરે ની ...
31/03/2026

કૂતરાંઓને લોકો ખૂબજ પ્રેમ થી બિસ્કીટ ખવડાવે છે.એમની ભૂખ શાંત થાય એ હિસાબે સારી વસ્તુ છે પણ આના કારણે એમને કૃમિ વગેરે ની તકલીફ થતી હોય છે.
આવાં દૂબળાં પડતાં જતાં શેરી કુતરાંઓને કૃમિ, ખોડો (Dandruff) ના થાય અથવા મટી જાય એ માટે Ivernactin ટેબલેટ આપવા માં આવતી હોય છે.
આવાં કોઈ કૂતરાંઓ આપની આસપાસ જોવા મળે અને આપ તેઓને આ દવા આપવાની સેવા કરવા ઇચ્છતા હોવ તો અમારો સંપર્ક કરો.
અમારે ત્યાંથી આ દવા મફત મળશે.
અઘ્યાની ફાઉન્ડેશન. અડાલજ.
9998168439



ગરમી શરૂ થઈ ગઈ છે.પક્ષીઓ માટે પાણીનાં કુંડાં નું નિ શુલ્ક વિતરણ ચાલુ છે. (મર્યાદિત સ્ટોક)અધ્યાની ફાઉન્ડેશન. G-40, એરીઅન ...
14/03/2026

ગરમી શરૂ થઈ ગઈ છે.પક્ષીઓ માટે પાણીનાં કુંડાં નું નિ શુલ્ક વિતરણ ચાલુ છે. (મર્યાદિત સ્ટોક)
અધ્યાની ફાઉન્ડેશન.
G-40, એરીઅન કાસા.
અડાલજ-382421.
M-9998168439

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોંઘાદાટ શિક્ષણ ના આ સમય માં આંશિક રાહત મળે એવો પ્રયાસ..              ★★રાહત દરે ચોપડા ન...
20/05/2025

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોંઘાદાટ શિક્ષણ ના આ સમય માં આંશિક રાહત મળે એવો પ્રયાસ..
★★રાહત દરે ચોપડા નું વિતરણ★★
240rs/12 નંગ.
વહેલા તે પહેલા ના ધોરણે.
સ્ટોક હશે ત્યાં સુધી જ.
વિદ્યાર્થી દીઠ 12 નંગ.
શાળા નું ઓળખપત્ર, માર્કશીટ જેવું કોઈ વિદ્યાર્થી તરીકે નું ઓળખપત્ર લઈ ને આવવું.
સ્થળ: અધ્યાની ફાઉન્ડેશન.
G-40, એરિયન કાસા, અડાલજ.
સમય-સવારે 10 થી 1. સાંજે 04.30 થી 06.30
M-9998168439.

કાળઝાળ ગરમી માં આપણા Cute friends એવા પક્ષીઓ માટે પાણી ની વ્યવસ્થા કરીએં. કૂંડાઓ નું નિ શુલ્ક વિતરણ ચાલુ છે.અધ્યાની ફાઉન...
26/03/2025

કાળઝાળ ગરમી માં આપણા Cute friends એવા પક્ષીઓ માટે પાણી ની વ્યવસ્થા કરીએં. કૂંડાઓ નું નિ શુલ્ક વિતરણ ચાલુ છે.
અધ્યાની ફાઉન્ડેશન.
અડાલજ.
099981 68439

જુઓ..પુસ્તક પરબ માં કેવાં કેવાં પુસ્તક મળી જાય..!બિલકુલ નિશુલ્ક...! પુસ્તક પરબ... દરરોજ... ! અધ્યાની ફાઉન્ડેશન. અડાલજ.
28/04/2024

જુઓ..પુસ્તક પરબ માં કેવાં કેવાં પુસ્તક મળી જાય..!
બિલકુલ નિશુલ્ક...!
પુસ્તક પરબ... દરરોજ... !
અધ્યાની ફાઉન્ડેશન. અડાલજ.

21/04/2024

પાણી ની પરબ નો એક અન્ય હેતુ...

17/04/2024

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોંઘાદાટ શિક્ષણ ના આ સમય માં આંશિક રાહત મળે એવો પ્રયાસ..
★★રાહત દરે ચોપડા નું વિતરણ★★
220rs/12 નંગ.
વહેલા તે પહેલા ના ધોરણે.
સ્ટોક હશે ત્યાં સુધી જ.
વિદ્યાર્થી દીઠ 12 નંગ.
શાળા નું ઓળખપત્ર, માર્કશીટ જેવું કોઈ વિદ્યાર્થી તરીકે નું ઓળખપત્ર લઈ ને આવવું.
સ્થળ: અધ્યાની ફાઉન્ડેશન.
G-40, એરિયન કાસા, અડાલજ.
સમય-સવારે 10 થી 1. સાંજે 04.30 થી 06.30
M-9998168439.

કેમીકલ યુક્ત રંગો જાનવરો ની ચામડી ને તો નુકશાન કરે જ છે, પણ આ રંગો થી એમના શરીર પર ચચરાટ કે ખંજવાળ આવે છે. એનાથી રાહત મે...
24/03/2024

કેમીકલ યુક્ત રંગો જાનવરો ની ચામડી ને તો નુકશાન કરે જ છે, પણ આ રંગો થી એમના શરીર પર ચચરાટ કે ખંજવાળ આવે છે. એનાથી રાહત મેળવવા એ લોકો આવા ભાગને ચાટે છે, આવા કેમીકલ યુક્ત કલરો એમના પેટમાં જવા થી આવા પશુઓ બીમાર થાય છે અને કયારેક મ્રુત્યુ પણ પામે છે. આટલી સાદી વાત ઘણા અબુધ લોકો વિચારી નથી શકતા. મામુલી મનોરંજન માટે જાનવરો ઉપર રંગો નાખવા એ ક્રુરતા છે. કોઈ આવી નાદાની કરતું હોય તો એને રોકવું એ બહુ મોટું પુણ્યનું કામ છે. ચાલો માનવતા ની મહેંક પ્રસરાવીએં...

08/02/2024

પુસ્તક વાંચન પ્રેમીઓ માટે...પુસ્તક પરબ..મહીના માં માત્ર એક વાર નહીં...દરરોજ..! !
નિશુલ્ક પુસ્તક લઈ જઈ શકો.
સરનામું-
લક્ષ્મી ટ્રેડર્સ.
IOC પેટ્રોલ પંપ ની પાસે. અડાલજ.

Address

Adalaj

Telephone

+919998168439

Website

Alerts

Be the first to know and let us send you an email when Adhyani Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share