21/10/2026
Jay Shree Swaminarayan and Respectful Obeisances,
It gives us immense pleasure to announce that, Lord Swaminarayan’s consecrated Granthratna Shikshapatri, revered as ‘Sarvajeevhitavah’ (for the benefit of all souls) will arrive at Shree Swaminarayan Mandir Bolton, on Friday, 30th October 2026 and depart on Friday, 6th November 2026.
On this auspicious occasion, we extend our heartfelt invitation via this e-invitation to you and the members of your community. Please accept this e-invitation as our personal invitation and come join us for Darshan along with your families and friends.
During the week of the Shikshapatri, various programs will be organised, and hence the temple will remain open for Darshan accordingly. You can also get further updates through our social media accounts, Facebook or Instagram, at .
Having graced various locations throughout its 200th anniversary year, the sacred Shikshapatri will now grace Bolton; a moment of great pride and supreme fortune for us.
If you wish to visit for Darshan as a group or require further information, please contact our volunteer, Kersheaupbhai Vagadia (07581366129), who will assist you with the arrangements.
We have also attached summary posters, please can you share these with your community and wider networks.
With warmest regards
Shree Swaminarayan Mandir Bolton
આદરણીય પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કાર્યવાહી કર્તા સભ્યો તથા સર્વે સદસ્યશ્રીઓ બોલ્ટન હિન્દુ ફોરમ
જય શ્રી સ્વામિનારાયણ અને સાદર પ્રણામ,
સહર્ષ જણાવતા આનંદ અનુભવાય છે કે શ્રીજી મહારાજની પ્રસાદીરૂપ સર્વજીવહિતાવહ: એવી ગ્રંથરત્ન શિક્ષાપત્રી, તે તા. ૩૦-૧૦-૨૦૨૬ શુક્રવાર ના રોજ, શ્રી સ્વામિનારાયણ મંદિર બોલ્ટનના શુભ સ્થળે પધારશે અને તા. ૦૬-૧૧-૨૦૨૬ શુક્રવાર ના રોજ વિદાય લેશે.
આ પાવન અવસરે, આપના સમુદાયના સૌ સદસ્યોને સહપરિવાર પધારવા હાર્દિક ભાવભર્યું નિમંત્રણ છે. આ ઈ-પત્રિકાને રૂબરૂ નિમંત્રણ સમાન સ્વીકારી, આપ સૌ વધુમાં વધુ સંખ્યામાં પધારી અને દર્શનનો લાભ લેશો તેવી ભાવભરી અપેક્ષા રાખીએ છીએ.
જ્યારે શિક્ષાપત્રી અહીં પધારશે, ત્યારે તે અઠવાડિયા દરમિયાન અન્ય કાર્યક્રમો ગોઠવવામાં આવશે અને વ્યક્તિગત દર્શન માટે મંદિર ખૂલું રહેશે. વધુ માહિતી ના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પેજ પર મોકલવામાં આવશે.
આ દ્વિશતાબ્દી વર્ષ દરમિયાન, શિક્ષાપત્રીએ વિવિધ સ્થળોએ પધરામણી કરી છે અને હવે બોલ્ટન મુકામે પધારી રહી છે, તે આપણા સહુ માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.
તમને સમૂહમાં દર્શન કરવા આવવું હોય અથવા વધુ માહિતી જોઈતી હોય, તો તમે અમારા સ્વયંસેવક કશ્યપભાઈ વાગડિયાને ૦૭૫૮૧૩૬૬૧૨૯ પર સંપર્ક કરશો જે વ્યવસ્થા તથા ગોઠવણીમાં સહાયરૂપ બનશે.
અમે સારાંશના પોસ્ટરો સાથે સંલગ્ન કર્યા છે, કૃપા કરીને આ તમારા સમુદાય અને અન્ય નેટવર્ક સાથે શેર કરશો.
લી. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, બોલ્ટન