International Human rights suraksha Sangh

International Human rights suraksha Sangh international union for defense of Human rights

 #આંતરરાષ્ટ્રીય_માનવ_અધિકાર__સુરક્ષા_સંઘ ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના શોષિત મહિલા ની મુલાકાત ...
28/10/2025

#આંતરરાષ્ટ્રીય_માનવ_અધિકાર__સુરક્ષા_સંઘ ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના શોષિત મહિલા ની મુલાકાત કરવામાં આવી

આજ રોજ તા.27/10/2025
ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ ખાતે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઍક શોષિત મહિલા દ્વારા મળેલ રજુઆતનાં અનુસંધાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘનાં ગુજરાત પ્રદેશ *અધ્યક્ષ* શ્રી રાજેશ ચામઠા તેમજ મહિલા *પ્રદેશ અધ્યક્ષ* શ્રી મતી શોભનાબેન ડામોર નાઓ આજ રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખાતે શોષિત મહિલા અને મહિલાનાં પરિવાર ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને તેઓને ન્યાય મળે તે માટે કાયદાકીય જરૂરી પગલા ભરવામાં આવશે અને આ અરજી નાં નિકાલ અને શોષિત મહિલા ને યોગ્ય ન્યાય મળે તે માટે કાયદાકીય પ્રોસેસ કરવામાં આવશે અને આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ આપની સાથે છે તેવી ખાતરી સાથે આશ્વાસન આપવામાં આવ્યુ.

 #લાભ_પાંચમની_શુભકામનાઓ - લાભ પાંચમની શુભકામનાઓ! આ પવિત્ર દિવસે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે."-  આ દિવસે તમા...
26/10/2025

#લાભ_પાંચમની_શુભકામનાઓ
- લાભ પાંચમની શુભકામનાઓ! આ પવિત્ર દિવસે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે."
- આ દિવસે તમારા વ્યવસાય અને કાર્યમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત થાય તેવી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ
#લાભ_પાંચમ

 #સાલ_મુબારક આ નવા વર્ષમાં તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા માટે નવી આ...
22/10/2025

#સાલ_મુબારક
આ નવા વર્ષમાં તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા માટે નવી આશાઓ અને સપનાઓનો ઉદય લઈને આવે એવી શુભકામનાઓ.
નવા વર્ષની શરૂઆતમાં, તમારા જીવનમાં નવી ઊર્જા અને નવી દિશાઓનો પ્રારંભ થાઈ ફરી એકવાર
દિલ થી તમામ ને મારા અને મારા પરિવાર તરફ થી નવા વર્ષની #હાર્દિક_શુભકામના🙏🙏

 #दीपावली_की_हार्दिक_शुभकामनाएं! 🪔 इस पावन त्योहार पर, आपके जीवन में सुख, समृद्धि और शांति का प्रकाश फैले, ऐसी शुभेच्छाए...
20/10/2025

#दीपावली_की_हार्दिक_शुभकामनाएं! 🪔
इस पावन त्योहार पर, आपके जीवन में सुख, समृद्धि और शांति का प्रकाश फैले, ऐसी शुभेच्छाएं।
दीपावली की शुभकामनाओं के साथ, आपके जीवन में नए आशाओं और सपनों का उदय हो।

15/10/2025
14/10/2025
*आंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ द्वारा गुजरात प्रदेश कार्यकर्ता सम्मेलन अरवली जिले के मोडासा में आयोजित* आज दिनांक...
13/10/2025

*आंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ द्वारा गुजरात प्रदेश कार्यकर्ता सम्मेलन अरवली जिले के मोडासा में आयोजित*

आज दिनांक 12/10/2025 को आंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ गुजरात प्रदेश द्वारा राष्ट्रीय अध्यक्ष श्री की अध्यक्षता में गुजरात प्रदेश कार्यकर्ता सम्मेलन अरवली जिले के मोडासा में आयोजित किया गया। इस अवसर पर गुजरात के सभी उपस्थित पदाधिकारियों को सम्मानित किया गया और इस अवसर पर संघ के राष्ट्रीय अध्यक्ष श्री अरविंद कुमार सिंह, राष्ट्रीय महासचिव श्री नीतेश कुमार, राष्ट्रीय उपाध्यक्ष श्री दुर्गाप्रसाद वर्मा सहित टीम उपस्थित थी।

इस अवसर पर गुजरात में शोषित, पीड़ित और वंचित लोगों को कैसे संघ के माध्यम से मदद कर सकते हैं, इस बारे में विस्तार से चर्चा की गई। इस अवसर पर गुजरात प्रदेश अध्यक्ष श्री राजेश चामठा ने राष्ट्रीय टीम को आश्वासन दिया कि गुजरात में संगठन निर्माण में निष्क्रिय पदाधिकारियों को सक्रिय करने या बदलने के लिए एक मजबूत निर्णय लिया गया है और यह प्रस्ताव राष्ट्रीय कोर कमिटी के समक्ष रखा जाएगा।

इस अवसर पर गुजरात प्रदेश महिला अध्यक्ष श्रीमती शोभनाबेन डामोर, गुजरात प्रदेश महासचिव श्री दीपसिंह बारिया, महिला विंग महासचिव श्रीमती नीलमबेन किशोरी और स्थानीय अरवली जिला अध्यक्ष श्री शैलेशभाई राठोड़ सहित सभी जिलों के अध्यक्ष और अन्य पदाधिकारी उपस्थित थे।

Adresse

Democratic Republic Of The
389265

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque International Human rights suraksha Sangh publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L’organisation

Envoyer un message à International Human rights suraksha Sangh:

Partager