24 Gam - Canada

24 Gam - Canada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 24 Gam - Canada, Community Center, 80 Brydon Dr, Toronto, ON.

ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે શ્રીમતી આરતિબેન દુષ્યંતભાઈ પટેલની નિમણૂંક થવા બદલ સમગ્ર લેઉવા પાટીદા...
01/31/2026

ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે
શ્રીમતી આરતિબેન દુષ્યંતભાઈ પટેલની નિમણૂંક થવા બદલ સમગ્ર લેઉવા પાટીદાર સમાજ આપને હાર્દિક અભિનંદન તથા ગૌરવસભર શુભેચ્છા પાઠવે છે.
આણંદ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે આપની વરણી એ આપના અવિરત પરિશ્રમ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, અને જન સેવાને સમર્પિત સંકલ્પનું ઉત્તમ પ્રતિબિંબ છે.
આપનું કાર્યક્ષમ નેતૃત્વ, દ્રઢ મનોબળ અને કાર્ય કુશળતા આણંદ જિલ્લાના વિકાસ, સુશાસન અને જનવિશ્વાસને મજબૂત બનાવવામાં માર્ગદર્શક બની રહેશે.
મહિલા શક્તિનો મહિમા વધારતી આપની આ નિમણૂક લેઉવા પાટીદાર સમાજ માટે ગૌરવની ક્ષણ છે. આપનું નેતૃત્વ સમાજની યુવા પેઢી માટે પ્રેરણા રૂપ બની રહેશે તથા રાજકીય ક્ષેત્રે નવી ઉર્જાનો સંચાર કરશે.
આ શુભ અવસરે લેઉવા પાટીદાર સમાજ આપને સશક્ત નેતૃત્વ અને ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે હૃદય પૂર્વક શુભકામના પાઠવે છે.

11/11/2025
Diwali Dinner Celebration 2025
11/11/2025

Diwali Dinner Celebration 2025

Pillars of 24 GAM PATEL SAMAJ CANADA
10/31/2025

Pillars of 24 GAM PATEL SAMAJ CANADA

Address

80 Brydon Dr
Toronto, ON

Alerts

Be the first to know and let us send you an email when 24 Gam - Canada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share