08/24/2026
જય શ્રીકૃષ્ણ 🙏🏽
🌸 પવિત્ર એકાદશી 🌸
શ્રી ઠાકોરજીને પવિત્ર ધારવાનો સમય
📅 સોમવાર, 24 ઓગસ્ટ 2026
🕥 શૃંગાર દર્શન: સવારે 10:30 થી 11:00 વાગ્યા સુધી
આ પાવન અવસરે શ્રી ઠાકોરજીના પવિત્ર ધારણના દર્શનનો લાભ લેવા સૌ વૈષ્ણવોને ભાવભર્યું આમંત્રણ.
જય શ્રીકૃષ્ણ 🙏🏽
વ્રજ કેનેડા
Jai Shree Krishna 🙏🏽
🌸 Pavitra Ekadashi 🌸
Pavitra Dharan for Shree Thakorji
📅 Monday, August 24, 2026
🕥 Shringar Darshan: 10:30 AM – 11:00 AM
On this auspicious occasion of Pavitra Ekadashi, all Vaishnavs are lovingly invited for the divine darshan of Shree Thakorji being offered Pavitra.
Jai Shree Krishna 🙏🏽
Vraj Canada