Auto RickshawChalak Welfare Association.

Auto RickshawChalak Welfare Association. सत्य विचलित हो सकता है..पर पराजित नहीं

29/09/2026

નો બકવાસ સીધી વાત,...રિક્ષા અને ટેક્સીના સંગઠનો જે મહેનત કરી રહ્યા છે,તેઓ પોતાના માંટેજ નહીં પણ સૌ ડ્રાઈવર ભાઈઓ માંટે કરી રહ્યા છે,તેઓનું મનોબળ વધારશો,..તોડશો નહીં..
ટ્રાન્સપોર્ટ કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે પહેલી મિટિંગ નિષ્ફળ જતા, બીજી મિટિંગ માટે,ડ્રાઈવર ભાઈઓની પરિણામલક્ષી મહેનત જરૂર રંગ લાવશે,એટલે વિશ્વાસ રાખો.

InstaGrowth GrowOnInstagram
InstaBoost ExplorePage IGGrowthTips ContentCreators SocialMediaGrowth
IGDaily InstagramTips ReelsGrowth
PostMore Engagement Boost
ViralContent
SmallCreator

29/09/2026

ટ્રાન્સપોર્ટ કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે પહેલી મિટિંગ નિષ્ફળ જતા, બીજી મિટિંગ માટે,ડ્રાઈવર ભાઈઓની પરિણામલક્ષી મહેનત

InstaGrowth GrowOnInstagram
InstaBoost ExplorePage IGGrowthTips ContentCreators SocialMediaGrowth
IGDaily InstagramTips ReelsGrowth
PostMore Engagement Boost
ViralContent
SmallCreator

28/09/2026

આજ તા.28/09/2026 ના રોજ ટ્રાન્સપોર્ટ કમિશ્નર સાહેબ શ્રીની અધ્યક્ષતામાં રાખેલ મિટિંગ બપોરે 1:30 વાગ્યાની નિષ્ફળ જતા, ઑટો રિક્ષાના અને ટેક્સીના સંગઠનો દ્વારા મોડા સુધી ધરણા/સુત્રોચ્ચાર કરતા ફરી મિટિંગ યોજી, ડ્રાઈવર. ભાઈઓના ધરણા સ્થળે આવી નાયબ ટ્રાન્સપોર્ટ કમિશ્નર શ્રી, જે જે ચૌધરી સાહેબ શ્રીએ માંગણીઓ બાબતે એક માસમાં કામગીરી કરવાની જાહેરાત કરી,તેથી ચાલી રહેલ ડ્રાઈવર ભાઈઓનું આંદોલન એક માસ સુધી મોકૂફ રાખવામાં આવેલ છે.

ઇન્કલાબ જિંદાબાદ
28/09/2026

ઇન્કલાબ જિંદાબાદ

CNG ગાડીઓ માટે નવો નિયમ હવે સિલેન્ડર રી - ટેસ્ટિંગ વગર ગેસ નહીં મળે..?
27/09/2026

CNG ગાડીઓ માટે નવો નિયમ હવે સિલેન્ડર રી - ટેસ્ટિંગ વગર ગેસ નહીં મળે..?

26/09/2026

પોલીસના સૌથી મોટા સાથીદાર હોય તો તે રિક્ષા ચાલકો છે,તેમ છતાંય પોલીસજ તેઓ સાથે અન્યાય કેમ કરે છે?
InstaGrowth
SocialMediaGrowth
IGDaily InstagramTips ReelsGrowth
PostMore Engagement Boost
ViralContent
SmallCreator

26/09/2026

Life of Auto No one's slave

24/09/2026

ગુજરાત સરકારે અને સરકારી તંત્રએ ઑટો રિક્ષા ચાલકોની માંગણીઓને ધ્યાને લીધી..?

Happy Birthday Modi ji          🤘❤️👉life
16/09/2026

Happy Birthday Modi ji
🤘❤️👉life

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Auto RickshawChalak Welfare Association. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Auto RickshawChalak Welfare Association.:

Shortcuts

Share