Shree Guru Dhundhalinath Devasthan Samiti

  • Home
  • Shree Guru Dhundhalinath Devasthan Samiti
Jay guru maharaj
20/04/2026

Jay guru maharaj

14/03/2026
29/01/2026

🪷 ગુરુ મહારાજ મંદિર,
વાધણા 🕉️🕉️
સમગ્ર દેશમાં ગુરુ મહારાજના સાડા ત્રણસોથી વધારે મંદિરો આવેલા છે,
ગુરુ મહારાજનું મૂળ સ્થાનક ગુરુનો ભોખરો છે,
જ્યાં ગુરુ મહારાજ સિધ્ધપીઠ મંદિર આવેલું છે.
જય ગુરુ મહારાજ🛕🛕🪷🕉️🕉️🕉️

26/01/2026

🕉️ બોડા બાવજી ની સમાધી 🕉️

બોડા બાવજી કે સુભાષચંદ્ર બોઝ, કે આઝાદ હિન્દ ફોજના એક મહાન સૈનિક, ગુરુના ભોખરે આશરે 12 વર્ષ કરતા વધારે સમય રહ્યા, ગુરુ મહારાજની સેવા કરી, અને આ પવિત્ર સ્થાનકમાં સમાધિ લીધી.
આ રાષ્ટ્રીય સ્થાનક અત્યારે ઉજ્જડ અવસ્થામાં આવી ગયું છે.
ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે દેશના અન્ય રાષ્ટ્રીય સ્મારકોની જેમ આ સ્મારક પણ સમગ્ર દેશ માટે રાષ્ટ્ર પ્રેમ અને ગૌરવની ગાથાઓ સાથે એક અનન્ય રાષ્ટ્રીય સ્મારક બની રહે.
🕉️જય ગુરુ મહારાજ.
🪷 સુભાષચંદ્ર બોઝ કી જય.
🕉️ આઝાદ હિન્દ ફોજ અમર રહે.

17/01/2026

ગુરુ મહારાજના અનન્ય ભક્ત,
🙏આદરણીય જયંતીભાઈ રાવલ, જલોત્રા, અત્યારે પાલનપુર. ઉંમર 84 વર્ષ.
ગુરુ મહારાજના જુના ભક્તો અને જુના સમયને યાદ કરી રહ્યા છે🛕
જય ગુરુ મહારાજ.

15/01/2026

*શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન તીર્થ સમિતિ સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર,*
સિધ્ધનાથ મહાદેવ,
કરમાવાદ આશ્રમ.
*કરમાવાદ-જલોત્રા*

*તારીખ : 18/01/2026.** રવિવાર
**
*સવારે : 09:00 વાગે* પ્રસાદ ના દાતા -
🙏 રામ ભરોસે.
💐💐
શિવ પૂજન,ભજન, સત્સંગ,આરતી અને પ્રસાદ માં પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છેઃ

સંપર્ક : ધીરજભાઈ પ્રજાપતી.
9537315867.
નીતિનભાઈ પટેલ.
7016927728

🌈💐💐🙏🙏
*ગુરુ મહારાજના આશીર્વાદ*🌹🌞💐🌸🌸

Address

શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન સમિતિ, કરમાવાદ

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Guru Dhundhalinath Devasthan Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Guru Dhundhalinath Devasthan Samiti:

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share