02/17/2021
હેલો ફ્રેન્ડ,
ઘણા સમય થી આ ટ્રસ્ટ મારા પિતાજી ચલાવી રહ્યા છે પરંતુ તેનું કોઈ અસ્તિત્વ નથી તેથી હું અને મારા પિતાજી એક નવી શરૂવાત કરવા જાય રહ્યા છીએ અત્યાર સુધી અમે જરૂરિયાત મંદ લોકો ને નાની નાની મદદ કરી ને ચલાવી એ છીએ ઘણા લોકો અમને પૈસા આપતા એન્ડ અમે જરૂરિયાત મંડ લોકો સુધી પહોંચાડતા હતા પરંતુ જ્યારે કોઈ લોકો નો સપોઈટ ના મળે ત્યારે અમે પણ લાચાર થાય જાયે એ છીએ અને અમારે તે લોકો ને ના પાડવી પડી જેથી કરી ને આ ટ્રસ્ટ ને સોશિયલ મીડિયા ના મધ્યમ થઈ આગળ વધારવા નું વિચાર કર્યો છે
તમારી 1 નાની મદદ અમે લોકો સુધી પહોંચાડવા નો પ્રયત્ન કરીશુ
* ગૂગલે પે / ફોન પે / paytm માં તમે તારી મદદ મોકલી શકો છો 7046891551
* અથવા એકાઉન્ટ ટ્રાન્સફર માટે
બેંક : પંજાબ નેશનલ બેંક
Banifficery નામે : મુક્ત જીવન ટ્રસ્ટ
એકાઉન્ટ નંબર : 5194000400000498
IFAC CODE :PUNB0519400
Mukt Jivan Trust