Greenathon

Greenathon પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવી We often find that best practices are unutilized due to lack of awareness or by “vested interest lobbies”.

All in Development (AID) is working in Vadodara city since 1996 with specific aim of promoting Safe Environmental practices and sustainable Development. AID promotes Sustainable technology solutions by networking between, public, Government, Corporate and technology sectors. The NGO plays a catalytic role in promoting best practices that are environment friendly, economical, efficient and acceptable through research, seminars, workshops, publications and awareness drives.

પર્યાવરણ જાગૃતિ પરિસંવાદ યોજાયો લોકલ બનો, ગ્લોબલ વિચારો: આજે વાસ્વિક હોલ, રેસકોર્સ સર્કલખાતે યોજાયો.સંસ્કાર નગરી વડોદરાન...
12/07/2026

પર્યાવરણ જાગૃતિ પરિસંવાદ યોજાયો લોકલ બનો, ગ્લોબલ વિચારો: આજે વાસ્વિક હોલ, રેસકોર્સ સર્કલ
ખાતે યોજાયો.
સંસ્કાર નગરી વડોદરાના રહેવાસી તરીકે, આપણે સૌ આપણા શહેરના ભવ્ય વારસાને પ્રેમ કરીએ છીએ,
પરંતુ તેની સાથે આપણે વધી રહેલા શહેરી પડકારોનો પણ સામનો કરી રહ્યા છીએ. ઉનાળાની કાળઝાળ ગરમી અને ચોમાસામાં ભરાતા પાણીથી લઈને હવાની ઘટતી ગુણવત્તા સુધીની બાબતો, આપણા પર્યાવરણના સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે અને તે આપણા પરિવારોના સુખાકારીને અસર કરે છે. પર્યાવરણ અને પ્રદુષણના પડકારો સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ રહ્યા છે ત્યારે આપણે આ પડકારને ઝીલવા સારૂ વડોદરા શહેરમાં પર્યાવરણ જાગૃતિ તથા પ્રદુષણના પડકારો ઉપર સેમિનારમાં રાજ્યના નામાંકિત પર્યાવરણવિદો એ માર્ગદર્શન આપ્યું પર્યાવરણવિદો પ્રકૃતિ પ્રેમી,શહેરીજનો હાજર રહ્યા.
સેમિનારનું આયોજન
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત,
ઓલ ઈન ડેવલપમેન્ટ (AID), વડોદરા અને
મુસ્લિમ મેડિકલ એસોશિએશન, વડોદરા દ્વારા કરવામાં આવ્યું.

વૃક્ષ બચાઓ:પ્રતિશ્રી અરુણ બાબુમ્યુનિ.કમિશનરકાશીબા ચિલ્ડ્રન કારેલીબાગ પાસે બનતા વિશ્વામિત્રી પરના બીજની સાઈડમાં રોડ વચ્ચે...
08/07/2026

વૃક્ષ બચાઓ:પ્રતિશ્રી અરુણ બાબુમ્યુનિ.કમિશનર
કાશીબા ચિલ્ડ્રન કારેલીબાગ પાસે બનતા વિશ્વામિત્રી પરના બીજની સાઈડમાં રોડ વચ્ચે ન આવતા આમલીના હેરિટેજ રીને બચાવવા બાબત

કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગ અને જતો બાલ ભવન પાસેથી બનતો વિશ્વામિત્રી નદી પરનો નવો બ્રિજ બની રહ્યો છે તેની સાઈડમાં લગભગ 8 મીટર ની જગ્યા છોડીને 130 વર્ષ જૂનું આમલીનું ઝાડ છે જે ટ્રાફિક અને રોડમાં કોઈ જગ્યાએ અડચણરૂપ નથી તેને કાપી નાખવા માટે કોર્પોરેશન સત્તાધીશો આદેશ આપેલ છે જેનો સપ્ત વિરોધ છે આ વર્ષો જૂનું હેરીટેજ ટ્રી છે જેની જાડાઈ વ્યાસ 370 સેન્ટીમીટર છે.
આપ જાણો છો કે કોઈપણ વૃક્ષ ની જાડાઈ સાડા ત્રણ મીટર થી વધારે હોય તો તે હેરિટેજ રીની યાદીમાં આવે છે જે આ આમલીનું વૃક્ષ સાડા ત્રણ મીટર થી વધારેની જાડાઈ ધરાવે છે જેથી જેને અમો વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી ને તાત્કાલિક પગલાં લઈ આ જુદા વૃક્ષને બચાવવાની વાત કરીએ છીએ સ્થળ ઉપર સ્થળ ઉપર વિઝીટ કરતા આ વૃક્ષ ટ્રાફિકને અડચણરૂપ નથી જેથી અને બચાવી લેવા માટે અમો રજૂઆત કરીએ છીએ

અમી રાવત
પર્યાવરણ વિદ વડોદરા
પૂર્વ વિપક્ષ નેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
શ્રી ડો. જીતેન્દ્ર ગવલી
પર્યાવરણવિદ વડોદરા
શ્રી સતિષ શાહ
પર્યાવરણ પ્રેમી,જાગૃત નાગરિક
નરેન્દ્ર રાવત
જાગો વડોદરા

09/06/2026

આભાર વડોદરા.પર્યાવરણ જાગૃતિનો ગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ યોજાયો.કમાટીબાગ ખાતે ગ્રીનેથોન-2026માં ૧૦હજારથીવધુ બરોડિયન્સ ઉમટ્યા.
વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રાખવાના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરમાં પર્યાવરણ જનજાગૃતિનો સમગ્ર ગુજરાતનો સૌથી મોટો અને ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા 'એઇડ'ના શ્રીમતી અમી રાવત અને શ્રી નરેન્દ્ર રાવત દ્વારા કમાટીબાગ ખાતે સતત

28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “ગ્રીનેથોન-2026૬ ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ અભિયાનમાં મોર્નિંગ વોકર્સ સહિત વડોદરાના 10000 થી 11000જેટલા ઉત્સાહી નાગરિકો અને વિવિધ સંસ્થાઓએ પર્યાવરણ પ્રેમી તરીકે ઉમળકાભેર ભાગ લીધો હતો.

આભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું.
મોર્નિંગ વોકરો સહિત 10000 હજાર વધારે બરોડીયને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો..

• વિશ્વ પર્યાવરણ દિન 2026ની ઉજવણી ગ્રીનેથોનમાં 10000 હજારથી વધારે લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી.
• કમાટીબાગ ખાતે 10000 થી વધારે વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ વનવિભાગ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું.
• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણલક્ષી વિવિધ પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.
• સમગ્ર ગુજરાતનો પર્યાવરણ જનજાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 15લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.
• પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
• AID-સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવાનો છે. અમો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાગૃતિની વાત 15લાખ નાગરિકો સુધી પહોચે તે માટે સોશ્યલ મીડિયા, આમંત્રણ પત્રિકા, પોસ્ટરો, બેનરો, હોર્ડિગ્સ તથા રૅલી, પ્રદર્શન, સમાચાર પત્રોમાં, ટીવી મીડિયામાં, વૃક્ષારોપણના કામમાં વૃક્ષોના રોપાનું મફત વિતરણ સાથે સરકારી કે બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફ્રી ટ્રી-ગાર્ડ અપાવી વૃક્ષા રોપણ માટે પ્રોત્સાહિત કરી જનજાગૃતિ કરવાનો છે. સાથે પર્યાવરણમાં કામ કરતા મોટા અને નાના વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવાનું કામ અમો છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છીએ..
In Greenethon -2026 more than 10000 Barodian
participated for environmental day celebration.
પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓની ઝુમ્બાની મસ્તી..
વડોદરાને સ્વચ્છ,સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું..
સ્વૈચ્છીક સંસ્થા એઇડ (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો..
“વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીમાં " ગ્રીનેથોન-2026 માં કમાટીબાગ ખાતે પર્યાવરણના સદેશના બેનરો -પોસ્ટરો સાથે યોજાઈ જનજાગૃતિ કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વડોદરાવાસી ઓનો આભાર..
-AID (ઓલ ઇન ડેવલપમેન્ટ)-પર્યાવરણ સ્વૈચ્છિક સંસ્થા :અમી રાવત & નરેન્દ્ર રાવત

આભાર વડોદરા.પર્યાવરણ જાગૃતિનો ગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ યોજાયો.કમાટીબાગ ખાતે ગ્રીનેથોન-2026માં ૧૦હજારથીવધુ બરોડિયન્સ ...
08/06/2026

Address

Kamatibaug
Vadodara
390002

Alerts

Be the first to know and let us send you an email when Greenathon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Greenathon:

Shortcuts

Share