25/04/2023
જીવન વિદ્યા શિબિર
"A key to happiness and prosperity in family & business"
" કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી"
6 દિવસ શિબિર " કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી"
પ્રબોધક - શ્રી સોમ ત્યાગી જી
સ્ત્રોત: મધ્યસ્થ દર્શન (શ્રી એ. નાગરાજજી દ્વારા પ્રસ્તાવિત સહ-અસ્તિત્વ વાદ*)
વર્કશોપ ભાષા: હિન્દી
તારીખ: 29-Apr-2023 to 4-May-2023
સમય: સવારે 9:00 થી સાંજે 6:00 સુધી
સ્થળ: રોયલ ટેકસટાઇલ ની બાજુમાં,પૂણા સરોલી રોડ, કેનાલ રોડ, સારોલી, સુરત, ગુજરાત 395010.
Google Location - https://goo.gl/maps/zUjyMLHedTHPc9mM9
• પરિવાર માં સંવાદ થી ખુશાલી અને સંબંધો નું નિર્વહન
• બાળકો અને યુવાનો ના જીવન માં વિચારો અને ભાવનાઓને યોગ્ય દિશા નિર્દેશ
• માનવીય મૂલ્યો સાથે વ્યવસાય નું સ્વરૂપ
• સાર્થક સમાજ નું સ્વરૂપ
• ગ્લોબલ વોર્મિંગ અને ફેમિલી વોર્મિંગ નો વિકલ્પ
આ બધા પ્રશ્નોના સાર્વત્રિક, તાર્કિક અને ચકાસી શકાય તેવા જવાબો આ શિબિર માં મેળવો.
શ્રી સોમ ત્યાગી જી દ્વારા ફ્રી એડયુકેશનલ શિબિર & ટ્રેનિંગ(તાલીમ) મેળવો. (28 વર્ષથી સતત આ કાર્ય માં)
નૉૅધ :
- કાર્યક્ર્મ નિ:શુલ્ક છે.
- 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો, ભોજન અને કાર્યક્ર્મ સંબંધિત વ્યવસ્થાપન ખર્ચ માટે સહભાગી યોગદાન આપે તેવી અપેક્ષા છે.
- 6 દિવસ માટે યોગદાન સહયોગ રાશી રૂ. 1200/- વ્યક્તિ દીઠ (જેમાં દૈનીક બાપોર નુ ભોજન અને દિવસમાં 2 વાર ચા ની સુવિધાનો સમાવેશ થાય છે.)
- વહેલો તે પહેલોને ધોરણે નામ નોંધણી સ્વીકારવામાં આવે છે.
નોંધણી કરવા માટે, કૃપા કરીને Google ફોર્મ ભરો. - https://forms.gle/B1K8FzEMtKaRo7uM9
વધુ માહિતી અથવા બુકિંગ સહાય માટે કૃપા કરીને કૉલ કરો અથવા WhatsApp કરો. - +91-8850011652
રજીસ્ટ્રેશન અને કાર્યક્ર્મ સંબંધિત પ્રશ્નો માટે સંપર્ક કરો
વિનુભાઈ માંડવિયા - 98258 05054
ટેસ્ટીમોનિયલ & રેકૉમોન્ડેડ
1. શ્રી સોમ ત્યાગી - પતિ પત્નીના સંબંધ વિશે વાત.
https://youtu.be/8cKb0KKxdW0
2. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ સ્વતંત્રતા દિવસ, 2006ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં UHV વિશે બોલતા. - રેકૉમોન્ડેડ
https://youtu.be/6K5juu1CBM0
3. આર જે ધ્વનીત દ્વારા ટેસ્ટીમોનિયલ
https://youtu.be/ZutB6yDBh00
4. 22મી મે થી 24મી મે 2007 દરમિયાન IITD ખાતે આયોજિત માનવ મૂલ્યો પરની રાષ્ટ્રીય પરિષદમાં જીવન વિજ્ઞાન પર માનનીય ડૉ. એપીજે અબ્દુલ કલામનું વક્તવ્ય - રેકૉમોન્ડેડ
https://youtu.be/G4Qql8o7wic