15/08/2026
જય સીયારામ ગ્રુપ🙏
👉 તારીખ:15/08/2026, ના રોજ શનિવારે 288મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. નવઘણભાઈ ગભુભાઈ ભરવાડ ) માધવ નગર ભરવાડ સોસાયટી, આજવા રોડ વડોદરાવડોદરા જાગતા હનુમાન મંદિર કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .