Our Manjalpur Baroda

Our Manjalpur Baroda .

શહેરમાં વધી રહેલા 45 ડિગ્રીના ટોર્ચરથી બચવા માટે હવે વડોદરાને ફરી 'હરિયાળું' બનાવવું અનિવાર્ય બન્યું છે. વધતા સિમેન્ટના ...
12/05/2026

શહેરમાં વધી રહેલા 45 ડિગ્રીના ટોર્ચરથી બચવા માટે હવે વડોદરાને ફરી 'હરિયાળું' બનાવવું અનિવાર્ય બન્યું છે. વધતા સિમેન્ટના જંગલો વચ્ચે ગરમી ઘટાડવા માટે મહાનગરપાલિકાએ મોટા પાયે વૃક્ષારોપણ અને તેના જતન પર ભાર મૂકવો પડશે.
માત્ર તંત્ર જ નહીં, પરંતુ જો વડોદરાના નાગરિકો પણ જાગૃત બનીને પોતાના ઘર આંગણે એક છોડ રોપવાનો સંકલ્પ કરે, તો જ શહેરનું તાપમાન નીચું લાવી શકાય તેમ છે. "ગ્રીન વડોદરા, કૂલ વડોદરા" ના મંત્ર સાથે જનતા અને તંત્રનો સહિયારો પુરુષાર્થ જ ભવિષ્યમાં આકરી લૂ અને ગરમી સામે રક્ષણ આપી શકશે.

વડોદરા ના નવા ચૂંટાય આવેલા નગર સેવકો ના નબર જાહેર કર્યા...
03/05/2026

વડોદરા ના નવા ચૂંટાય આવેલા નગર સેવકો ના નબર જાહેર કર્યા...

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 17, 18, 19  ના ઉમેદવારશ્રીઓને ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન...
29/04/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 17, 18, 19 ના ઉમેદવારશ્રીઓને ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...🪷



આ બધા રૂપિયા આમ જનતાની પરસેવાની કમાણી છેફરી vote કરતી વખતે યાદ રાખજો....
24/04/2026

આ બધા રૂપિયા આમ જનતાની પરસેવાની કમાણી છે
ફરી vote કરતી વખતે યાદ રાખજો....

20/04/2026
।। वडोदरा ना महाराजा ।।Vadodara Na Maharaja મનમોહન યુવક મંડળ & ચેરીટેબલ ટ્રસ્ટ😍 Swag Se Karenge Bappa Ka Swagat ❤️Aagman...
20/08/2025

।। वडोदरा ना महाराजा ।।
Vadodara Na Maharaja
મનમોહન યુવક મંડળ & ચેરીટેબલ ટ્રસ્ટ
😍 Swag Se Karenge Bappa Ka Swagat ❤️
Aagman🕺🏻💃🏻👬 🎙️
💚Ganpati Bappa Moriya💜🔔



https://www.youtube.com/live/FDCqmDHGFnM?si=0mHLMXiSLS-VSfHi 🔴 LIVE..( લિંક ઓપન કરો અને *વડોદરા ના રાજા* ચેનલ દ્વારા લાઈ...
19/08/2025

https://www.youtube.com/live/FDCqmDHGFnM?si=0mHLMXiSLS-VSfHi
🔴 LIVE..
( લિંક ઓપન કરો અને *વડોદરા ના રાજા* ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ નિહાળો..)
🗓️ તા. 19-08-2025,
⏰ સમય - બપોરે 04:00 કલાક થી..
શ્રી ગણેશ આગમન યાત્રા
*મનમોહન યુવક મંડળ & ચેરીટેબલ ટ્રસ્ટ*
*।। वडोदरा ना महाराजा ।।

🙏🏼જય ગણેશ🙏🏼
|| જય ભારત ||

18/08/2025

🚩।। मांजलपुर ना राजा ।। 🚩
😍 Swag Se Karenge Bappa Ka Swagat ❤️
Aagman🕺🏻💃🏻👬 🎙️
💚Ganpati Bappa Moriya💜🔔
Manjalpur na Raja - Vadodara

🚩।। मांजलपुर ना राजा ।। 🚩  Sketch-2025 માંજલપુરના રાજાના પ્રથમ દર્શન બાપ્પાના દિવ્ય આગમનનાં પ્રથમ દર્શન કરી આશીર્વાદ પ્ર...
15/08/2025

🚩।। मांजलपुर ना राजा ।। 🚩
Sketch-2025
માંજલપુરના રાજાના પ્રથમ દર્શન
બાપ્પાના દિવ્ય આગમનનાં પ્રથમ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરીએ. તારીખ ૧૭/૮/૨૦૨૫ બપોરે ૩.૦૦ કલાકે, ભારત કહાર વર્ક શોપ થી આ પાવન અને આનંદમય પળને આપણે સૌ સાથે ઉજવીએ!
ગણપતિ બાપ્પા મોરિયા!
Manjalpur na Raja - Vadodara






Address

Vadodara
390011

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+917016252273

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Manjalpur Baroda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Our Manjalpur Baroda:

Share