AAS Foundation

AAS Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AAS Foundation, Nonprofit Organization, Christian Street Uttarsanda, Uttarsanda.

27/02/2026
28/01/2026

Activity.

26/01/2026
Kite making activity by students.
12/01/2026

Kite making activity by students.

11/01/2026

Happy Uttarayan.

Evaluation. Aas Foundation
06/01/2026

Evaluation. Aas Foundation

તારીખ 23/11/2025 ના રોજ આસ ફાઉન્ડેશન ઉત્તરસંડા નો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.આ સમયે અમારા આમંત્રણને માન આપી કાર્યક્રમની...
27/11/2025

તારીખ 23/11/2025 ના રોજ આસ ફાઉન્ડેશન ઉત્તરસંડા નો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.
આ સમયે અમારા આમંત્રણને માન આપી કાર્યક્રમની શોભા વધારનાર તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપના સહકાર, સપોર્ટ અને દાનો બદલ આપનો આભાર, આભાર, આભાર.

આ પ્રસંગે ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ચેક વિતરણ, જરૂરિયાતમંદ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ, સંસ્થાના મોભ સમાન સંસ્થાના શુભેચ્છાકોને સન્માનપત્ર એનાયત કાર્યક્રમ, પૃથ્વી પરથી અચાનક વિદાય લેનાર સંસ્થાના શુભેચ્છાકોને સ્મારણાંજલિ પત્ર તેમજ આસ ફાઉન્ડેશન વાર્ષિક અહેવાલ વિમોચન કરવામાં આવ્યું.
આ પ્રસંગને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સર્વેનો હૃદયથી આભાર.

Parents meeting - 2023અભ્યાસમાં નબળા બાળકોનો એક સર્વે કરી તેઓના parents સાથે મીટીંગ કરી, બાળકોના અભ્યાસ માટે યોગ્ય માર્ગ...
13/11/2025

Parents meeting - 2023

અભ્યાસમાં નબળા બાળકોનો એક સર્વે કરી તેઓના parents સાથે મીટીંગ કરી, બાળકોના અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતા ઉપચારાત્મક શિક્ષણ માટે માહિતગાર કર્યા.

Address

Christian Street Uttarsanda
Uttarsanda
387370

Telephone

+919039584421

Website

Alerts

Be the first to know and let us send you an email when AAS Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AAS Foundation:

Share