Aman Disable Rights Group

  • Home
  • Aman Disable Rights Group

Aman Disable Rights Group A.D.R.G is Registered as Trust on 2008 Under Bombay Public Trust Act 1950. Under Sec.(29)

A.D.R.G is a unique group of largest community based Trust working under one umbrella and engaged in multifaceted activities to give help, support, for the relief and rehabilitation of the disabled People. A.D.R.G is a non-profit service organization based at
a, State of Gujarat, India.

»Basic Info

Founded: August 26, 2008
Location: Pujalal Ni Chali, B/h Post office Raikhad, Ahmedabad, Gujarat

, India 380001.

# Works:

» SwaRojgar Talim Course For Disable People.
» Special Marriage Buero. For Disable People.
» Help For Unemployed Disable People.
» Provide Government Benefits.
» Field Visit For Poor Area.
» Field Visit And Disability Avernus In Our Gujarat State.

# Monthly Activity:

» Monthly Food Kit Distribute For Disable Family.
» Monthly Food Kit Distribute For Widow Women.
» Monthly Tricycle Distribute.
» Monthly Old Cloths Distribute.
» Monthly Blind Stick Distribute.

# Other Yearly Activity:

» Yearly Group Function.
» Yearly Group Traveling.
» Group Marriage For Disable Girls.

10/10/2024

सिर्फ एक बिजनेसमैन है जिसकी मैं बहुत प्रशंसा करता हूं और जिसे पसंद करता हूं जिसने अपने बिजनेस के साथ-साथ इंसानियत को भी जिंदा रखा -रतन टाटा जी 😊

             સ્વચ્છ ભારત અભિયાન એ આપણા દેશમાં યોજાયેલ સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય મિશન પૈકીનું એક છે. આ મિશન નું નામ જ ...
06/10/2024


સ્વચ્છ ભારત અભિયાન એ આપણા દેશમાં યોજાયેલ સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય મિશન પૈકીનું એક છે. આ મિશન નું નામ જ તેના ઉદેશ્ય ને પ્રકશિત કરે છે. દેશના તમામ શહેરો અને નગરોને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાનની રચના કરવામાં આવી હતી.

આ ઝુંબેશ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિઝનને માન આપવા માટે 2જી ઓક્ટોબરના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવ્યું હતું અને તેમાં દેશના તમામ નગરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારો સામેલ હતા. તે સૌ પ્રથમ વાર લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં એક મહાન પહેલ તરીકે ઓળખાય છે.

સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યો

સ્વચ્છ ભારત અભિયાને પૂર્ણ કરવા માટે ઘણા ઉદ્દેશ્યો નક્કી કરાયા છે, જેથી કરીને ભારત સ્વચ્છ અને વધુ સુંદર બની શકે. વધુમાં, સફાઈ બાબતે ફક્ત સફાઈ કામદારો જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકોને અપીલ કરાઈ હતી. તેનો મુખ્ય હેતુ તમામ ઘરો માટે સેનિટરી સુવિધાઓ ઉભી કરવાનો છે. કારણકે હજી પણ આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે કે લોકો ખુલ્લામાં શૌચ કરે છે. સ્વચ્છ ભારત અભિયાનનો હેતુ તેને દૂર કરવાનો છે.

આ સિવાય ભારત સરકાર તમામ નાગરિકોને યોગ્ય ગટર વ્યવસ્થા પ્રદાન કરવા માંગે છે. આનાથી નાગરિકોમાં વધુ ને વધુ સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે આપણી સરકાર ઘણા કાર્યક્રમો દ્વારા લોકોને આરોગ્ય અને સ્વચ્છતા વિષે શિક્ષણ અંગે પણ જાગૃત કરવા માંગતા હતા. દેશમાં સરકાર દ્વારા લખો શૌચાલય બનાવવામાં આવ્યા અને તે પછી, મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવાનું શીખવવાનો હતો.

ભારતને સ્વચ્છ ભારત અભિયાનની શા માટે જરૂર છે?

ભારતને ગંદકી નાબૂદ કરવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા અભિયાનની સખત જરૂર છે. આરોગ્ય અને સુખી જીવન સંદર્ભમાં નાગરિકોના સર્વાંગી વિકાસ માટે તે મહત્વપૂર્ણ છે. ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી ગંદગી એક મોટી સમસ્યા છે.

સામાન્ય રીતે આવા ગામડાના વિસ્તારોમાં લોકો પાસે યોગ્ય શૌચાલયની સુવિધા નથી. તેઓ આ કાર્ય કરવા ખેતરોમાં કે રસ્તા પર જાય છે. આ પ્રથા તમામ લોકો માટે સ્વચ્છતાની ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી, આ મિશન આ લોકોની જીવનશૈલી સુધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

અન્ય વાત કરીએ તો, સ્વચ્છ ભારત મિશન કચરાના યોગ્ય વ્યવસ્થાપનમાં પણ મદદ કરશે. જ્યારે આપણે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીશું તો સરકાર ને કચરાને રિસાયકલ કરવામાં ખુબ જ મદદ મળશે, ત્યારે તે દેશનો વિકાસમાં ફાયદારૂપ થશે. જયારે આ મિશનનું પ્રથમ પ્રથમ હેતુ ગ્રામીણ ક્ષેત્ર હતું.

આ સિવાય મુખ્ય ઉદેશ્યમાં જાહેર લોકોનું આરોગ્ય સ્તર વધારવાનું પણ હતું. થોડા વર્ષો પેહલા ભારત વિશ્વના સૌથી ગંદા દેશોની સૂચિ માં શામિલ હતો પણ આ મિશન પરિસ્થિતિને બદલી શકે છે.

અંતમાં વાત કરીએ તો, સ્વચ્છ ભારત અભિયાન એ ભારતને એક સ્વચ્છ, સુંદર અને હરિયાળો દેશ બનાવવાની એક મહાન શરૂઆત છે. જો તમામ નાગરિકો સાથે મળીને આ કાર્યમાં ભાગ લેશે, તો ભારત ટૂંક સમયમાં જ વિકાસ પામશે. તદુપરાંત, જ્યારે ભારતની સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે, ત્યારે તમામ લોકોને સમાન રીતે લાભ થશે. ભારતમાં દર વર્ષે વધુ પ્રવાસીઓ આવશે અને નાગરિકો માટે ખુશનુમા અને સ્વચ્છ વાતાવરણ ઉભું થશે.

Green Food is a Cloud Kitchenin Raikhad Darwaja Ahmedabad Gujarat.Online Food Order Booking Comming Soon.....* Bhaji Pav...
03/10/2024

Green Food is a Cloud Kitchen
in Raikhad Darwaja Ahmedabad Gujarat.

Online Food Order Booking Comming Soon.....

* Bhaji Pav Oil / Butter ભાજીપાવ ઓઇલ / બટર
* Vada Pav Oil / Butter વડાપાવ ઓઇલ / બટર
* Dabeli Oil / Butter દાબેલી ઓઇલ / બટર
* Patti samosa પેટ્ટી સમોસા
* FRENCH FRIES ફ્રેન્ચ ફ્રાઈસ
* DALVADA દાળવડા
* MIX BHAJIYA મિક્સ ભજીયા
* MIRCHI VADA મિર્ચીવડા
* BATAKA VADA બટકાવડા
* KHAMAN - DHOKLA ખમણ ઢોકળા
* VEG. PUFF વેજ.પફ
* SEV PURI સેવપુરી
* VEG SANDVICH વેજ.સેન્ડવીચ
* MASALA PAPAD મસાલા પાપડ
* MASALA KHAKHRA મસાલા ખાખરા
* MASALA BUN FRY મસાલા બન ફ્રાય
* MASKABUN મસકાબન
* BUTTRT SLICE બટર સ્લાઈસ
* CHEEZ SLICE ચીઝ સ્લાઈસ
* CHEEZ CORN BALLS ચીઝ કોર્નબોલ
* TEA - COFFE ચા - કોફી
* BUTTER MILK મસાલા છાસ
* BUNDI MASALA RAITA બુંદી મસાલા રાયતા
* HOT VEG SUP હોટ વેજ સૂપ
* LEMON JUCE લેમન જ્યુસ
* WOTER BOTTEL પાણીની બોટલ
* SEV TAMATAR સેવ ટમાટર
* PANEER DARBARI પનીર દરબારી
* DAL FRY દળ ફ્રાય
* ROTI CHAPATI Oil / Butter રોટી ચપાતી ઓઇલ / બટર
* BAJRA ROTI બાજરા રોટી
* BAJRA ROTI GHEE બાજરા રોટી ઘી
* MIX VEJ.PULAV મિક્સ વેજ.પુલાવ
* SP.PANEER PULAV સ્પે.પનીર પુલાવ
* JEERA RICE જીરા રાઈસ



.




29/09/2024

एक समुदाय के रूप में हमें क्या बांधता है? हमारा मानना ​​है कि इसकी शुरुआत मजबूत पारिवारिक बंधनों और सकारात्मक मूल्यों से होती है जो पीढ़ी-दर-पीढ़ी हस्तांतरित होते रहते हैं। हाकिम की यात्रा देखें क्योंकि वह दयालुता और दान के बारे में सीखता है।

29/09/2024



अपनी आशा जगाएँ, क्योंकि आशा आपका जीवन बदल सकती है! यह 3 मिनट की भावनात्मक लघु फिल्म आपकी व्यक्तिगत अपेक्षाओं को बदल देगी और आपकी पुरानी आदतों को बदल देगी।

चुनौती स्वीकार करें और इस दिल को छू लेने वाले भावनात्मक विज्ञापन को देखने के बाद रोने की कोशिश न करें!

दिल को छू लेने वाली फिल्में एक ऐसा मंच तैयार करेंगी जो सार्वभौमिक मानवीय मूल्यों और सामाजिक एकता के लिए जागरूकता बढ़ाएगी। हमारी हृदयस्पर्शी कहानियों का उद्देश्य मानव होने के अधिकारों और मूल्यों को याद दिलाना और एकजुटता की भावना पैदा करना होगा।

हम अपने सोशल प्लेटफॉर्म पर इन कार्यों को प्रकाशित करके लघु फिल्मों की शूटिंग करने वाले फिल्म निर्माताओं को अधिक बड़े, अधिक अंतरराष्ट्रीय दर्शक वर्ग हासिल करने में मदद करना चाहते हैं।

29/09/2024

अपनी आशा जगाएँ, क्योंकि आशा आपका जीवन बदल सकती है! यह 3 मिनट की भावनात्मक लघु फिल्म आपकी व्यक्तिगत अपेक्षाओं को बदल देगी और आपकी पुरानी आदतों को बदल देगी।

चुनौती स्वीकार करें और इस दिल को छू लेने वाले भावनात्मक विज्ञापन को देखने के बाद रोने की कोशिश न करें!

दिल को छू लेने वाली फिल्में एक ऐसा मंच तैयार करेंगी जो सार्वभौमिक मानवीय मूल्यों और सामाजिक एकता के लिए जागरूकता बढ़ाएगी। हमारी हृदयस्पर्शी कहानियों का उद्देश्य मानव होने के अधिकारों और मूल्यों को याद दिलाना और एकजुटता की भावना पैदा करना होगा।

हम अपने सोशल प्लेटफॉर्म पर इन कार्यों को प्रकाशित करके लघु फिल्मों की शूटिंग करने वाले फिल्म निर्माताओं को अधिक बड़े, अधिक अंतरराष्ट्रीय दर्शक वर्ग हासिल करने में मदद करना चाहते हैं।

29/09/2024

29/09/2024
29/09/2024


विकलांग व्यक्ति अधिनियम 1995 में पारित किया गया था, लेकिन 20 साल बाद भी, हमें अभी भी भारतीय सड़कों पर पूरी तरह से सुलभ और सुरक्षित पैदल यात्री वातावरण नहीं मिला है। असमान रास्ते, सीढ़ियाँ, बोलार्ड की अपर्याप्त दूरी, संकरे रास्ते आदि विकलांग लोगों के लिए बाधाएँ हैं। भारत की 15% आबादी किसी न किसी रूप में विकलांगता से ग्रस्त है और विकलांग व्यक्तियों का पूर्ण समावेशन और समान भागीदारी नितांत आवश्यक है। एक विकलांग व्यक्ति को घर, बाजार, कार्यस्थल और अन्य गंतव्यों के बीच सुविधाजनक और सुरक्षित रूप से आवागमन करने में सक्षम होना चाहिए। जितना अधिक वे भौतिक सुविधाओं तक पहुँचने में सक्षम होंगे, उतना ही अधिक वे सामाजिक वातावरण का हिस्सा बनेंगे।

सुगम्य भारत अभियान विकलांग व्यक्तियों सहित सभी नागरिकों के लिए सार्वभौमिक पहुंच प्राप्त करने का राष्ट्रव्यापी अभियान है। अभियान का लक्ष्य 2016 तक प्रत्येक राजधानी शहर में 100 इमारतों को विकलांगों के लिए पूरी तरह से सुलभ बनाना है।

Address


Opening Hours

Monday 09:00 - 01:00
Tuesday 09:00 - 01:00
Wednesday 09:00 - 01:00
Thursday 09:00 - 01:00
Friday 09:00 - 01:00
Saturday 09:00 - 01:00

Telephone

+917984744793

Website

Alerts

Be the first to know and let us send you an email when Aman Disable Rights Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share