Apmc Thara

Apmc Thara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Apmc Thara, Community Organization, Thara, Thara.

23/07/2026
22/07/2026
આજ રોજ બજાર સમિતિ થરાની મુલાકાત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મિતેશભાઈ ત્રિવેદી સાહેબે લીધી હતી. આ મુલાકાત દરમિયાન બજાર સમિતિના...
10/07/2026

આજ રોજ બજાર સમિતિ થરાની મુલાકાત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મિતેશભાઈ ત્રિવેદી સાહેબે લીધી હતી. આ મુલાકાત દરમિયાન બજાર સમિતિના નવિન વિકાસ કાર્યો, આધુનિક સુવિધાઓના આયોજન તેમજ સેવાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.

જિલ્લા રજિસ્ટ્રાર સાહેબશ્રીનું બજાર સમિતિ થરાના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રી હસમુખભાઈ ચૌધરી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.

આજે ગાંધીનગર ખાતે પ્રભારીમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી કીર્તસિંહ વાઘેલા સાહેબ ...
09/06/2026

આજે ગાંધીનગર ખાતે પ્રભારીમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી કીર્તસિંહ વાઘેલા સાહેબ તેમજ બજાર સમિતિ થરાના ચેરમેનશ્રી, વેપારી મંડળ અને તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો સાથે બજાર સમિતિ સંબંધિત પ્રશ્નો અને માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી. આ પ્રસંગે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી રજૂઆત કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું.

Address

Thara
Thara
385555

Telephone

+919429195170

Website

Alerts

Be the first to know and let us send you an email when Apmc Thara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share