અંકુર બીજ બેંક / Ankur seed bank / Tree Bank

અંકુર બીજ બેંક / Ankur seed bank / Tree Bank Jivanti Foundation

અમદાવાદમાં દેશી બીજ મહોત્સવ, મળીએ 31/05/2026 ના
29/05/2026

અમદાવાદમાં દેશી બીજ મહોત્સવ, મળીએ 31/05/2026 ના

14/05/2026

વેછેટીની ભાજીના બીજ

રામનવમીના પાવન પ્રસંગે આપ અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ, ભગવાન શ્રી રામના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સ...
26/03/2026

રામનવમીના પાવન પ્રસંગે આપ અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ, ભગવાન શ્રી રામના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.
🚩જય શ્રી રામ 🚩

11/03/2026

#જીવંતી_ફાઉન્ડેશન
#जीवंती_फांउडेशन

#ડોડીમેન #डोडीमेन




03/02/2026

વસંતના વધામણા

હાથલીયા થોરના ફળ ફીંડલા
06/01/2026

હાથલીયા થોરના ફળ ફીંડલા

અત્યારે વરસાદના કારણે ડોડી/જીવંતીના રોપા કે વેલામા આવી ઇયળો જોવા મળશે, જો ધ્યાન રાખવામા ન આવે તો 3/4 દિવસમા રોપોને પુરો ...
07/08/2025

અત્યારે વરસાદના કારણે ડોડી/જીવંતીના રોપા કે વેલામા આવી ઇયળો જોવા મળશે, જો ધ્યાન રાખવામા ન આવે તો 3/4 દિવસમા રોપોને પુરો ખાઇ જાય, મોટો વેલો હોય તો પાંદ પાંદ ખાય જાય, ડોડીના વેલા કે રોપામા પાંદ કપાયેલ જોવા મળે તો સમજવુ ઇળય આવી ગઈ છે પણ એ દેખાશે નહી એટલે પાંદડાને ઉંધા કરી જોશો તો પાછળના ભાગમાં ઇળય દેખાશે એટલે એને પકડી દુર ફેકી દેવી, આ ઇયળ રાત્રે વધારે બહાર નીકળે દિવસે ઓછી જોવા મળશે, આ ઇળયને મારવાની દવા આવે પણ પાંદ આપણે ખાવાના હોય એટલે દવા છાંટવી હિતાવહ નથી.
-નવાગામ
6/8/2025
#ડોડી #જીવંતી #ખરખોડી
#डोडी #जीवंती #खरखोडी


#जीवंती_फांउडेशन
#જીવંતી_ફાઉન્ડેશન
ોડી_ઘર_ઘર_ડોડી_અભિયાન

આ સિઝનમા વાછેટી/રાડારુડી/ વર્ષાડોડીની ભાજી અમે ખાધી તમે ખાધી ?? શરીરની તંદુરસ્તી માટે વર્ષમા ફક્ત ચોમાસાની સિઝનમા પ્રથમ ...
30/07/2025

આ સિઝનમા વાછેટી/રાડારુડી/ વર્ષાડોડીની ભાજી અમે ખાધી તમે ખાધી ?? શરીરની તંદુરસ્તી માટે વર્ષમા ફક્ત ચોમાસાની સિઝનમા પ્રથમ વરસાદ પછી મળતી આ ભાજી દર વર્ષે એકવાર ખાવી જ જોઈએ.
#વાછેટી #વર્ષાડોડી #રાડારુડી

હાલો ત્યારે એકાદ બે ઝાડ વાવી દઇએ 🌳🌳 મે વાવ્યુ, તમે વાવ્યુ  ???
14/07/2025

હાલો ત્યારે એકાદ બે ઝાડ વાવી દઇએ 🌳🌳 મે વાવ્યુ, તમે વાવ્યુ ???

12/06/2025

Address

Navagam
Surendranagar District
363440

Website

Alerts

Be the first to know and let us send you an email when અંકુર બીજ બેંક / Ankur seed bank / Tree Bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share