04/10/2026
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ ગુજરાતના તમામ દિવ્યાંગોને સુરતની આ દિવ્યાંગ નવરાત્રીમાં હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે બહારથી આવતા દિવ્યાંગોએ પોતાનું વિકલાંગ સર્ટી અને આધાર કાર્ડ નું આગળ પાછળ નો ફોટો નીચે આપેલા નંબર પર મોકલી આપવા વિનંતી
SKD TRUST 7567675040