Surat Leva Patidar Pragati Mandal

Surat Leva Patidar Pragati Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surat Leva Patidar Pragati Mandal, Community Organization, Surat.

11/08/2026

🙋‍♂️ચાલો,,, ચાલો 🏃‍♂️
*બેગ પેક કરો* 🧳🎒
દિવાળી વેકેશન🎆🎇 ( નવેમ્બર ત્રીજું વીક )
*ચાઇના પ્રવાસ*🇨🇳
🎒ચાઇના માં 7 દિવસ રોકાણ
🚂🚘✈️જતા-આવતા 2 દિવસ મુસાફરી
( સુરત થી સુરત )
🏢4 સ્ટાર હોટલ
🥗સવારે બ્રેકફાસ્ટ
દરેક દિવસ રાત્રે ઇન્ડિયન રેસ્ટોરેન્ટ માં જમવાનું 🥘
*ટુર ચાર્જ* 1,25,000/-₹
વધુ વિગતો pdf. માં આપવામાં આવી છે 🤷‍♂️

08/08/2026
યાત્રા ની મોજ માણતા સમાજ ના સભ્યો 😃👍
08/08/2026

યાત્રા ની મોજ માણતા સમાજ ના સભ્યો 😃👍

07/08/2026

🙋‍♂️*કૃપા કરીને ધ્યાન રાખો*🧏‍♂️
ધરમપુર યાત્રા🚍 અંગે સૂચના 📢
બસ 🚍નંબર *1-2-3-4*
રામપુરા શ્રી રાધા કૃષ્ણ મંદિર પાસે થી 6-30 કલાકે ઉપડશે 🕢
*દૂર થી આવનારા યાત્રીઓ ને વાહન પાર્ક🚘🛵 કરવા માટે અવસર વાડી ખાતે સુવિધા રાખી છે*
------------------>>>>>>
બસ 🚍નંબર
*5 અને 6*
મહિધરપુરા અર્બન સોસાયટી પાસે થી 6-30 કલાકે 🕢ઉપડશે
--------------->>>>>>
1 🚍 કેપ્ટન 👨🏻‍✈️👨🏻‍✈️
પ્રફુલભાઇ ભજીયાવાલા
93135 26086
બિરજુ C. પટેલ
76006 98887
---------------
2 🚍 કેપ્ટન 👨🏻‍✈️👨🏻‍✈️
જયંત ભજીયાવાલા
98255 22440
ડિમ્પલ સોમચંદભાઈ
94263 92467
---------------
3 🚍 કેપ્ટન 👨🏻‍✈️👨🏻‍✈️
વિમલ નવીનચંદ્ર
98796 53839
મંયક રમેશભાઈ
78029 29370
------------
4 🚍 કેપ્ટન 👨🏻‍✈️👨🏻‍✈️
ભરતભાઈ ધીવાળા
98255 55696
હેમંતભાઈ મનસુખલાલ
76000 22154
----------------
5 🚍કેપ્ટન 👨‍✈️👨‍✈️
નીતિન માણસાવાલા
94268 36531
અશોકભાઈ માંજાવાળા
98253 27697
----------------
6 🚍 કેપ્ટન 👨‍✈️👨‍✈️
તેજસ બરફીવાલા
99094 37801
સુરેશ રમેશચંદ્ર SR
99796 33445
---------------
બસ ના કેપ્ટન👨🏻‍✈️ ને,સહકાર 🤝આપવો અને બધી જગ્યા એ સમય નું પાલન કરવું, *પહેરવેશ*
👖🥻અંગે ટિકિટ માં સૂચના📝 આપવામાં આવી છે તેનું પાલન કરવા વિનંતી 🌹🤝

05/08/2026

ધરમપુર યાત્રીઓ🚌ગુરુવારે સાંજે 5-00 થી 7-30 ટિકિટ લેવા આવવા વિંનતી છે, તેમાં બધીજ પ્રકાર ની સૂચના આપી છે 🤷‍♂️

🙋‍♂️પ્રગતિ મંડળ દ્વારા આયોજીત થતી તંદુરસ્ત બાળકો માટેની સ્પર્ધામાં એક સમયે ઇનામ મેળવેલ નાનકડા બાળક 👶થી  મોટા થઈ ને આજે જ...
04/08/2026

🙋‍♂️પ્રગતિ મંડળ દ્વારા આયોજીત થતી તંદુરસ્ત બાળકો માટેની સ્પર્ધામાં એક સમયે ઇનામ મેળવેલ નાનકડા બાળક 👶થી મોટા થઈ ને આજે જિમનેસ્ટિક 🥋ની રાષ્ટ્રીય હરીફાઈમાં સિલ્વર મેડલ મેળવનાર ઋષિરાજ નીરવકુમાર પટેલ ને ખુબ ખુબ અભિનંદન 🌹👍

04/08/2026

🙋‍♂️3-8-2026 સોમવારે સિનિયર સીટીઝન ક્લબ નો પોગ્રામ🎤 સારી રીતે *આનંદ પૂર્વક*😃 સંપન્ન થયો છે, તેના *મધુર સ્મરણ🤹‍♂️⛹️‍♀️* ના ફોટા📸 અને નાનો વિડિઓ 1/2 દિવસ માં અહીં મુકીશું 🤷‍♂️
પોગ્રામ ના યજમાન *પૂર્ણિમાબેન અને અલ્પાબેન અમીષકુમાર જરીવાળા* પરિવાર નો ખુબ ખુબ આભાર 🌹🤝

02/08/2026

🙋‍♂️કૃપા કરીને ધ્યાન રાખો 🧏
*સિનિયર સીટીઝન ક્લબ*👴
3-8-2026 સોમવારે સાંજે 5-00 કલાકે 🌄પોગ્રામ રાખવામાં આવ્યો છે 🤹‍♂️🤹‍♀️🎤
🌸પોગ્રામ ના સ્પોન્સર🌸
*પૂર્ણિમાબેન નરેશચંદ્ર જરીવાળા* + *( અલ્પા અમીષ જરીવાળા )*
રામપુરા મેઇન રોડ સૂરત
---------------------
*સિનિયર સીટીઝન ક્લબ 👴ના સભ્યોને જરૂર થી પધારવા વિનંતી* 🌷
સ્થળ :- 📍
*અવસર વાડી🏛️*,
ભ.લ.જરીવાળા AC હોલ

Address

Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Leva Patidar Pragati Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share