આહિર હિત રક્ષક સમિતિ - ગુજરાત

  • Home
  • India
  • Surat
  • આહિર હિત રક્ષક સમિતિ - ગુજરાત

આહિર  હિત રક્ષક સમિતિ - ગુજરાત સમજ ના હિતો નું રક્ષણ કરવું એજ અમારો ધ?

આહિર સમાજ ના સર્વાંગી વિકાસ માટે આ મુદ્દાઓ સંગઠન , શિક્ષણ , આરોગ્ય , બેરોજગારી , બાળ વિકાસ , દિકરીનું સન્માન, નારી જાગૃતિ , વ્યસન મુક્તિ ,
કુરિવાજ નાબુદી , કૃષિ વિકાસ , રાજકીય સતામાં સમાન હક , ઐતિહાસિક ધરોહર નું રક્ષણ , સમાજ સુરક્ષા કાયદો અને વ્યવસ્થા , અર્થ વ્યવસ્થા , આહીર રેજિમેન્ટ , યુવા જાગૃતિ , જીવનસાથી પસંદગી સંમેલન સમાજના કોઇપણ નાના કે મોટા વ્યક્તિ સાથે થયેલ અન્યાયની સમીક્ષા કરી તેને ન્યાય આપવાની કોશિશ
જેવા દરેક મુદ્દાઓ લઈને સમાજ સુધારાના કાર્યો કરશે.

✨ આહિર રેજિમેન્ટ સંઘર્ષ સમિતિ સુરત ની યાદગાર પળો ✨આહિર રેજિમેન્ટ માટે સાચા અર્થમાં અવિરત મહેનત કરનાર સુરતની આ ટીમને હૃદય...
27/08/2025

✨ આહિર રેજિમેન્ટ સંઘર્ષ સમિતિ સુરત ની યાદગાર પળો ✨

આહિર રેજિમેન્ટ માટે સાચા અર્થમાં અવિરત મહેનત કરનાર સુરતની આ ટીમને હૃદયપૂર્વક સલામ 🙏

રાત-દિવસ પોતાના ઘરના પૈસા, સમય અને સુખ-સગવડ બલિદાન આપીને,
કોઈપણ સ્વાર્થ વગર, પીળું ટી-શર્ટ પહેરી,
ઘરે ઘરે જઈને આહિર રેજિમેન્ટનો પ્રચાર કર્યો હતો. 💛

આવા સમર્પિત સૈનિકો કારણે જ આંદોલનને નવી તાકાત મળી છે.
💪🚩 જય આહિર રેજિમેન્ટ 🚩💪

Jay yadav jay madhav

23/08/2025

આહીર રેજીમેન્ટ ને લગતી તાજેતર માં એક ફિલ્મ આવી રહી છે નામે છે : 120 બહાદુર આ ફિલ્મ રેજનગલાં યુદ્ધ પર બનેલી છે.. પણ દુઃખદ વાત એ છે કે એમાં વીર આહીરો ને મહત્વ આપવામાં નથી આવેલ.. તો એ ફિલ્મ ના નિર્માતાઓ નો સંપર્ક કરી ને ફિલ્મ માં વીર આહીરો નો ઉલ્લેખ કરવાની માંગ કરવી જોઈએ...

આપનાથી બનતી આર્થિક મદદ કરવા વિનંતી...
17/04/2024

આપનાથી બનતી આર્થિક મદદ કરવા વિનંતી...

 #સેવાનું_ઝરણું .....હા....એક વહાલનું ઝરણું જ ગણી શકાય તેવા આ વ્યક્તિ કે તેનુ વ્યક્તિત્વ જાણવું હોય તો કોઈ ગરીબ દર્દીને ...
11/09/2023

#સેવાનું_ઝરણું
.....હા....એક વહાલનું ઝરણું જ ગણી શકાય તેવા આ વ્યક્તિ કે તેનુ વ્યક્તિત્વ જાણવું હોય તો કોઈ ગરીબ દર્દીને જ પૂછવું પડે તેવુ અણમોલ વ્યક્તિત્વ ધરાવનાર

#ડો_પ્રવીણભાઈ_બલદાણીયા કે જેમનો જન્મ તળાજા ના શોભાવડ ગામે થયો છતાં અનહદ #માનવ_રૂપી સેવા કળસાર જેવા એક નાનકડા ગામમાં બજાવી રહ્યા છે...
આવા ઈશ્વર રૂપી માનવ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.👏🏻

#અતિશયોક્તિ લગાડવાની વાત નથી આ પરંતુ હા પ્રવીણભાઈ બલદાણીયા એક એવા વ્યક્તિ છે જેનું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ માં મહિનાનો પગાર 60000 જાહેર થયો છતાં 45 થી 50 હજાર લઈને કુદરતના ફરિશ્તા બનીને સેવા પુરી પાડી રહ્યા છે અને ધારે તો કરોડો રૂપિયા કમાઈ શકે છે આ માણસ પણ સાહેબ નહીં એનો આ પગાર જ કાંઈ ન કહેવાય....

આજ ડોક્ટર પ્રવીણ ભાઈ સાહેબના પરિવારજનોને લાગણી હતી કે કળસારમાં બે વર્ષ કામ કરીને સુરત પ્રાઇવેટ હોસ્પિટલ ખોલશે અને લાખો રૂપિયા કમાશે એ માટે બહુ દબાણ પણ આપ્યું પરંતુ પ્રવીણભાઈ ને સમજાઈ ગયું કે કુટુંબીજનોને મોહ છે.. અને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ ના દરેક સ્ટાફને પોતાનો પરિવાર સમજી બેઠા અને કહ્યું કે અહીંના પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો રહેશે તો હું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ છોડી દઈશ અલપણ નહિ સાહેબ એના #વ્યક્તિત્વ વિશે જણાવતા અતિ આનંદ થાય છે હાલની તારીખમાં રાત્રે ગમે ત્યારે મોડા ઓપરેશન પુરા થયા હોય છતાં સ્ફૂર્તિ સાથે સવારે વહેલા આવી ઓ.પી.ડી મા દર્દીની તપાસ કરવા લાગે છે ધન્ય છે આવા વ્યક્તિને જેને તળાજા ના શોભાવડ જેવા ગામ માં જન્મ લીધો.

#આજે સાહેબને #જન્મદિવસની_ખૂબ_ખૂબ_શુભેચ્છા અને જે હોંશ થી એ સેવા પૂરી પાડી રહ્યા છે એવીને એવી તાકાત કુદરત એમને આપતો રહે

#સત્કર્મ_ની_જય_હો 👏🏻

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમ...
13/12/2022

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમંત્રીશ્રી તથા DGP ને રજૂઆત કરી હતી કે, રાજુલાના માંડળ ગામ મુકામે ૧૭ વર્ષની આહીર સમાજની બાળકી ઉપર ૫ નરાધમોએ ગેંગરેપ કર્યો છે એ નરાધમો ઉપર ૮ દિવસમાં ચાર્જચીટ દાખલ કરી આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે..અન્યથા અમારી આ માંગણી વહેલી તકે નહી સ્વીકારાય તો આહીર સમાજ તથા ગુજરાત નાં તમામ સમાજ ને સાથે રાખી સરકાર સામે આંદોલન કરશે..

13/12/2022

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમંત્રીશ્રી તથા DGP ને રજૂઆત કરી હતી કે, રાજુલાના માંડળ ગામ મુકામે ૧૭ વર્ષની આહીર સમાજની બાળકી ઉપર ૫ નરાધમોએ ગેંગરેપ કર્યો છે એ નરાધમો ઉપર ૮ દિવસમાં ચાર્જચીટ દાખલ કરી આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે..અન્યથા અમારી આ માંગણી વહેલી તકે નહી સ્વીકારાય તો આહીર સમાજ તથા ગુજરાત નાં તમામ સમાજ ને સાથે રાખી સરકાર સામે આંદોલન કરશે..

Address

Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when આહિર હિત રક્ષક સમિતિ - ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Our Story

આહિર સમાજ ના સર્વાંગી વિકાસ માટે આ મુદ્દાઓ સંગઠન , શિક્ષણ , આરોગ્ય , બેરોજગારી , બાળ વિકાસ , દિકરીનું સન્માન, નારી જાગૃતિ , વ્યસન મુક્તિ , કુરિવાજ નાબુદી , કૃષિ વિકાસ , રાજકીય સતામાં સમાન હક , ઐતિહાસિક ધરોહર નું રક્ષણ , સમાજ સુરક્ષા કાયદો અને વ્યવસ્થા , અર્થ વ્યવસ્થા , આહીર રેજિમેન્ટ , યુવા જાગૃતિ , જીવનસાથી પસંદગી સંમેલન સમાજના કોઇપણ નાના કે મોટા વ્યક્તિ સાથે થયેલ અન્યાયની સમીક્ષા કરી તેને ન્યાય આપવાની કોશિશ જેવા દરેક મુદ્દાઓ લઈને સમાજ સુધારાના કાર્યો કરશે.