Aashirwad Manav Mandir

Call Website Contact the organization

Aashirwad Manav Mandir એક વ્યકિત કદાચ દુનિયા ના બદલી શકે, પરંતુ ... એક વ્યકિતની દુનિયા જરૂર બદલી શકે.

16/09/2026

માનવસેવા એજ સાચી પ્રભુસેવા |aashirwad Manav Mandir


humanitarian aid, charity, nonprofit, community service, kindness, giving back, help the needy, social awareness, human rights, support system, volunteering, donataion drive, disaster relief, poverty alleviation, public welfare, social impact, good deeds, empowerment, crisis support, fundraising, food donation, free education, blood donation, orphan support, elderly care, child welfare, selfless service, medical assistance, helping hands, mental health support, rescue mission, emergency aid, equal opportunities, women's empowerment, youth support, sustainable development, rural development, community upliftment, relief work, spreading social work,

15/09/2026

“સેવાના આંગણે પધાર્યા વિશેષ મહેમાનો… માનવતાના કાર્યને નજીકથી નિહાળ્યું” 🙏❤️

લોકભારતી સણોસરાથી પધારેલા વિશાલભાઈ ભાદાણી તથા કેતનભાઈ ગઢિયાએ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાત લીધી. 🌸

આ મુલાકાત દરમિયાન તેમણે આશ્રમમાં રહેતા પ્રભુજીઓને મળીને તેમની સાથે આત્મીય સમય વિતાવ્યો અને અહીં ચાલી રહેલી માનવસેવા, સારસંભાળ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને નજીકથી નિહાળી. ❤️🙏

આવી મુલાકાતો માત્ર મુલાકાત નથી હોતી… સેવા કરતા લોકોને નવી પ્રેરણા, પ્રોત્સાહન અને વધુ લોકો સુધી માનવતાનો સંદેશ પહોંચાડવાનું બળ આપે છે. ✨

આશીર્વાદ માનવ મંદિર પરિવાર વિશાલભાઈ ભાદાણી તથા કેતનભાઈ ગઢિયાની આત્મીય મુલાકાત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌸

“સેવાને નજીકથી જોવાથી સંવેદના જન્મે… અને સંવેદનામાંથી જ સાચી માનવતા પ્રગટે છે.” ❤️

Aashirvad Manav Mandir, Lokbharti Sanosara, Vishalbhai Bhadani, Ketanbhai Gadhiya, Ashram Visit, Manav Seva, Prabhuji Seva, Social Service, Humanity

Address

Aashirwad Manav Mandir, National Highway No/8, Dhoran Pardi Village, Kamrej Surat
Surat

Alerts

Be the first to know and let us send you an email when Aashirwad Manav Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aashirwad Manav Mandir:

Shortcuts

Share