Yuva Sanskruti Charitable Trust

Yuva Sanskruti Charitable Trust ટ્રસ્ટનો એક માત્ર ઉદ્દેશ રાષ્ટ્ર હીતના સામાજીક સેવાકીય કાર્યો અને લોક જાગૃતિના કાર્યો કરવાનો છે. The organization was run by name.

Awareness programs are frequently conducted by the youth of the Youth Culture Charitable Trust with organizations in different societies, during which a large number of youth joined the organization, and in January 2020 the Youth Culture Charitable Trust was established. The trust was started in 2016 by pillar members Ankit Butani, Sanjay Gajera, Pankaj Bhalala, and CA Jayasukh Kanani. The sole pu

rpose of the trust is to carry out social service works and public awareness works in the interest of the nation.

13/07/2026

*સંસ્કૃતિધામ ગૌશાળા માં ગૌમાતા ના સાનિધ્ય માં કાનુડા ના ભજન સાથે ધુન સંત્સંગ કરતા સંસ્કૃતિધામ ના ગોવાળ સેવકો,*

12/07/2026

સ્વ. કમળાબેન મધુભાઈ ઘેવરીયા ના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ ધૂન,
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

તારીખ :- 12-07-2026 રવિવાર,
સ્થળ : સંસ્કૃતિધામ, ગાય પગલા પાસે, ધોરણ પારડી, કામરેજ સુરત.

સંસ્કૃતિધામ ધૂન મંડળ સુરત,🚩

નિઃશુલ્ક ધૂન માટે સંપર્ક કરી શકો છો,

9033445191
9879959571

12/07/2026

સંસ્કૃતિધામ ધુનમંડળ,સુરત

02/07/2026

29/06/2026

રવિવાર ની ગૌ સેવા
*અનિલભાઈ બલર અને શ્રધાબેન બલર દ્વારા સંસ્કૃતિધામ ગૌશાળા ની સેવા*

*સંસ્કૃતિધામ, માવતર ભવન અને ગૌશાળા*
ગાયપગલાં મંદિર ની બાજુમાં,
ધોરણ પારડી, કામરેજ સુરત,
7430047000-9924390498

23/06/2026

વ્હાલી દીકરી એંજલ ભુવા ના જન્મદિવસ નિમિતે ડોક્ટર જય ભુવા અને શ્રીમતિ અંકિતાબેન ભુવા દ્વારા સંસ્કૃતિધામ ગૌશાળા, સુરત ખાતે જન્મદિવસ ની ઉજવણી,

સુરત નું એક એવું સ્થળ જ્યાં
સંસ્કૃતિ ને સથવારે જન્મદિવસ ની ઉજવણી થઇ શકે,

જગત જનની ગૌમાતા ની સેવા થઇ શકે
વડીલો નું સાનિધ્ય મળી રહે,

આવો સંસ્કૃતિધામ ની ગૌમાતા
સંસ્કૃતિ-ચંદ્રમુખી-લક્ષ્મી-રેવા-ક્રિષ્ના- યમુના-જમુના-કંકુ-કુમકુમ-ગૌરી-ગીતા-ગોમતી-ધુરંધર-ગંગા આપની રાહ જોઈ રહી છે,,,,,,,,

Address

328, Rise On Plaza , Sarthana Jakat Naka
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Yuva Sanskruti Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Yuva Sanskruti Charitable Trust:

Shortcuts

Share