08/05/2026
AOP (Allied Ophthalmic Personnel) કોર્સમાં પ્રવેશ શરૂ!
દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આઈ હોસ્પિટલ દ્વારા આરોગ્યક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક!
10, 11, 12 પાસ/નાપાસ તથા ગ્રેજ્યુએટ માટે
2 વર્ષનો થિયરી + પ્રેક્ટિકલ આધારિત કોર્સ
અનુભવી ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન
OPD, OT અને ક્લિનિકલ એક્સપોઝર
Spoken English, Computer & Soft Skills તાલીમ
Internship દરમિયાન Stipend સુવિધા
કોર્સ પૂર્ણ થયા બાદ Job Placement માર્ગદર્શન
ફી માત્ર:
• Course Fee – ₹200 પ્રતિ મહિનો
• Hostel Fee – ₹500 પ્રતિ મહિનો
સ્થળ: તેજસ આઈ હોસ્પિટલ, અમલસાડી, તાલુકો માંડવી, જિલ્લા સુરત
અરજી કરવાની છેલ્લી તારીખ: 20-05-2026
વધુ માહિતી માટે સંપર્ક કરો:
(02623) 221180 / 222080 / 222090
શીખો, સેવા કરો અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો!